________________
૫૦
સંદયાકાળના હવનથી પરિહાર થાય છે. આ ઉપરાંત દર અમાવાસ્યા અને પૂર્ણિમાએ સર્વ આર્યાવ્રત્તમાં ગામે ગામ મેટા મેટા યજ્ઞ થતા, જેથી વાયુ શુદ્ધ થઈતેને જળવૃષ્ટિ સાથે નિકટ સંબંધ હોવાથી વરસાદની વૃષ્ટિ સારી થઈ સર્વ પ્રકારે ચરાચરમાં આખાદાની અને સુખ થાય, એજ મુખ્ય યાદેશ લક્ષમાં રાખીને જ ઉપર પ્રમાણે હવ્ય પદાર્થો ઠરાવેલા હતા.
મનુષ્ય, પશુ, વિગેરે પ્રાણિ અમેધ્ય એટલે અપવિત્ર છે તે છેડી દેવાં. અને પશુ એટલે ઉત્પન્ન માત્ર પદાર્થ હાઈ યજ્ઞમાં અન્ય સુગંધી હવનેપયોગી પદાર્થો સાથે મૂખ્ય ચીજ જૂની ડાંગરના ચેખા છે તે મેય હવનાહં પશુ છે. તેના ભિન્નભિન્ન ભાગને વપા, માંસ, અસ્થિ એવાં પારિભાષિક નામ બ્રાહ્મણ ગ્રંથોમાં સ્પષ્ટ કરેલાં છે. આવી રીતિ હવન વિધિથી કેણે કોણે યજ્ઞ કર્યા અને તે સમયમાં પુરોહિત કણ કાણુ હતા તે બાબત રૂદ ઐતરીય બ્રાહ્મણ પંચક ૮ ખંડ ૨૧-૨૨ માં ઉલ્લેખ પણ છે. ___" हरिः ॐ सयं पुरुष मालभंत । स किं पुरुषोऽभवद्यावश्वच गाच तोगौच गवयश्चा भवतां यवि मालभंत । सकष्टोऽभवद्य मज मालभंत सशरभोऽभव तस्मा देते षां पशूनां नाशि तव्यमप क्रांत मेघा है ते पशवः ॥
“હરિઃ ૐ સર્વેનાં વા ૪જ પશૂનાં બે ચઢીદિ ચ...
“ મનુષ્ય, ઘોડા, બળદ, મેંઢા, ઊંટ, બકરાં, સરભ વિગેરે પ્રાણીનાં શરીર શુક શોણિતજન્ય હોવાથી પ્રાણાતે અપવિત્ર થાય માટે માણસોએ તેને ભક્ષ કરવો નહિ. સૃષ્ટિ પદાર્થોમાં ત્રણ વરસની જૂની ડાંગરના ચોખા અને યવ વિગેરે શુદ્ધ ધાન્ય હવનાહ છે. તેજ યજ્ઞમાં નાંખવા ” એટલું જ નહિ પણ વેદમાં– __ " मित्रस्य चक्षुषा सर्वाणि भूतानि समीक्षामहै । मानस्तोके तनये मान आयुषि मानो गोषु मानो अधेरीरिषः" .
ઇત્યાદિ મમાં મિત્રભાવ અને અહિંસાનો જ અનિવાર્ય સ્રોત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com