________________
આયુષ્યના ચાર ભાગ પાડી આશ્રમ વ્યવસ્થા ઠરાવેલી હતી. વર્ણ અને આશ્રમ પ્રમાણે દરેક આ પોતપોતાના અધિકાર પ્રમાણે કેવા કર્મ કરવાં જોઈએ તેનું વર્ણન વિસ્તારપૂર્વક મનુસ્મૃતિમાં આપેલું છે, માટે સંપૂર્ણ વિગત જાણવાની ઈચ્છાવાળાઓએ તેને અવશ્ય આશ્રય લેવા, અત્રે તો માત્ર સારરૂપે કેટલુંક વિવેચન આપવામાં આવ્યું છે.
वर्णियावरितुमही गुणकमाणिच दृष्टवा यथा योग्यं वियन्ते જે તે વર્ષો સ્વભાવ અને ગુણ કર્મ કેવા છે તે જોઈ તેના ગુણ કર્માનુસાર ઠરાવવામાં આવે તે વર્ણ. રથમાં વારં વાચાળ મા વન કર્ષા ( યજુ. ર૬-૨) આ વૈદિક વિજ્ઞાન હું કોઈપણ પ્રકારના ભેદ સિવાય દરેક મનુષ્યને માટે કહું છું. એવા સ્પષ્ટ શબ્દોમાં પરમાત્માએ પણ પિતાને આશય સમજાવ્યું છે.
આ ઉપરથી સિદ્ધ થાય છે કે જ્ઞાન ક્રિયાદિ શ્રેષ્ઠતાને લીધે બ્રાહ્મણત્વ અને ઋષિત્વને પામવાને અને વિદાધ્યયન કરવાનો અધિકાર સઘળી વર્ણના સ્ત્રી પુરૂષોને હતો, એટલું જ નહિ પણ જે બ્રાહ્મણ કુળત્પન્ન ગુણ કર્મ સ્વભાવાદિથી વિમુખ થતો તો તે અધમતાને પામી
૧. સ્વર્ગવ રમેશચંદ્ર દત્ત લખ્યું છે કે “આખા વેદમાં એક પણ દાખલો જતો નથી કે જનસમુહના વંશપરંપરાના જ્ઞાતિ વિભાગ પાડવામાં આવ્યા છે.
વિરતિ વનાં સર્વ ગ્રાહ્મનિરં તુ ! (મહાભારત શાંતિપર્વ ) જ્ઞાતિભેદ છેજ નહિ, આ આખી દુનિઆ ઈશ્વરે ઉત્પન્ન કરી છે.
जन्मना जायते शुद्रः संस्कारात् द्विज उच्यते । · वेदाभ्यासाद्भवेद्दिप्रो ब्रह्मजानाति ब्राह्मणः ॥ જન્મથી સર્વ શુદ્ર છે, સંસારે દ્વિજ થાય છે, વેદનો અભ્યાસ કરે તો વિપ્ર. અને બ્રહ્મને જાણે તે બ્રાહ્મણ છે.
એ સિવાય મનુસ્મૃતિ, ગીતાજી, મહાભારત વિગેરેમાં અનેક લોક એવા છે કે જેના ઉપરથી ગુણ કર્મ સ્વભાવ પ્રમાણે વર્ણ ગણવી જોઇએ, એમ સૂર્યપ્રકાશવત્ દેખાઈ આવે છે. વિશેષ ભણવા ઇચ્છનારે શ્રીયુત ગંગાપ્રસાદ એમ. એ. એમ. આર. એ. એસ. કૃત જ્ઞાતિબંધારણ નામને અંગ્રેજી નિબંધ છે.
२ ब्राह्मणः पतनीयेषु वर्तमानो विकर्मसु । વામિ સુરત: પ્રારા કે નવરામના
(વનપર્વ અ. ર૧૬. ૧૩). જે બ્રાહ્મણ હલકટ કુકર્મમાં પડે છે અને જે દાંભિક, પાપી અને અન્નાના હોય તે શુદ્ધ ગણાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com