________________
२४
ક્ષત્રી છતાં દેવહુતી નામની બ્રાહ્મણ કન્યાને અને અગસ્ત ઋષિ બ્રાહ્મણ હોવા છતાં પણ પામુદા નામની ક્ષત્રી કન્યાને પરણ્યા હતા. શત્ર પણું ઉત્તમ પ્રકારના ગુણ કર્મ અને સ્વભાવાદિથી દ્વિજ કેટીમાં આવી જતો, તો તેને પણ દ્વિજ જેટલાજ અધિકાર પ્રાપ્ત થતા.
મહાભારતના શાંતિપર્વના અધ્યાય ૧૮૯ માં કહ્યું છે કે –જેનામાં સત્ય, દાન, અદ્રોહ, લજજા, દયા તથા ઇકિય નિગ્રહ દેખાતાં હોય તે બ્રાહ્મણ, જે યુદ્ધ કર્મમાં પ્રવિણુ યુદ્ધ વિદ્યા શીખેલ, દાન આપવામાં તથા પ્રજા પાસેથી રક્ષણ બદલ પિતાનો હક લેવામાં પ્રિતિવાળે હેય તે ક્ષત્રી; જે વહેપારી, પશુ પાળનાર, ખેતીની કળામાં નિપુણ, પવિત્ર તથા વિદ્યાભ્યાસ કરેલ હોય તે વિશ્ય; અને જે અભણ્યનું ભક્ષણ કરનાર, અપવિત્ર, મૂર્ખ, આચાર વિચાર વગરને અને બીજાની સેવા કરનારે તે શુદ્ર જાણ.
મનુસ્મૃતિ અ. ૧ ગ્લૅ. ૮૮-૮૯-૯૦-૯૧ માં જણાવેલું છે કે –
બ્રાહ્મણનાં અધ્યાપન, અધ્યયન, યજન, સાજન, દાન અને પ્રતિગ્રહ, ક્ષત્રીનાં અધ્યયન, યજન, દાન, પ્રજા રક્ષણ અને શોર્યતા, વૈશ્યનાં અધ્યચન, દાન, યજન, ગોરક્ષા, કૃષિ અને વિવિધ પ્રકારની વિઘાકળા: તથા શુદ્રનાં ત્રીવર્ણની સેવા એ કર્મ છે. ૧. અધ્યયન–વેદાદિ સત શાસે વાંચવાં, સાંભળવાં અને તેમાંના
ઉપદેશ પ્રમાણે વર્તવું. ૨. અધ્યાપન–વેદાદિ સત શા ભણવાં અને બીજાને ભણાવવાં. 3. યજન-સંયા, પ્રાણાયામ, પંચમહાય અને સંસ્કારાદિ
કર્મ કરવાં તે. સંધ્યા–પાછલી ચારઘડી રાત્રી રહે ત્યારે પથારીમાંથી ઉઠી શાચ, દાતણ, સ્નાનાદિ ક્રિયાઓ કરી શુદ્ધ થયા પછી એકાંત, નિર્ભય, અને સ્વચ્છ સ્થળમાં બેસી પિતાના વેદ પ્રમાણે વિધિસહ ઈશ્વર સ્મરણ કરવું તે પ્રાતઃ સંધ્યા, અને તેજ પ્રમાણે સંધ્યાકાળે કરવું તે સાયંસંધ્યા. પ્રાણાયામ–પ્રાણને સ્વાધિન કરે તે પ્રાણાયામ. સંયા કર્મ કર્યા બાદ પદ્માસન વાળીને શરીર સરળ રાખી બંને હાથ છેળામાં ચત્તા રાખો આંખ બંધ કરી અથવા તો ઉઘાડી રાખી
સ્થિર ચિત્તે બેસવું. પછી શરીરની અંદરને શ્વાસ બહારShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com