________________
૩૪
અનુચિત વસ્તુ આપવી તે દાન કહેવાય નહિ. સ્વશક્તિ અનુસાર તન, મન, અને ધનથી સહકાર પૂર્વક સહાયતા કરવી તેનું નામ દાન. (૧) વિઘાદાન–વિઘાના જીજ્ઞાસને વિઘાદાન આપતા, તથા શક્તિ
અનુસાર વિઘા કળાની વૃદ્ધિ થવા માટે વિદ્યાલયો વિગેરે
સ્થાપવામાં મદદ કરતા તેનું નામ વિઘાદાન. (ર) અન્નદાન–અશક્ત, અનાથ, નિર્ધન વિગેરેને રાંધેલા અન્નનું
દાન આપતા તે અન્નદાન. (ક) યોગ્યદાન–વિદ્વાન બ્રાહ્મણ, ઉપદેશક, સંન્યાસી, આચાર્ય,
અનિધિ, અને વિદ્યાર્થી, વિગેરેને આપત્તિકાળમાં તેની યેગ્યતા
પ્રમાણ અન્ન વસ્ત્રાદિ આપતા તે યોગ્યદાન. (૮) જીવિત દાન-દુઃખી, રાગી, ઘાયલને ઓસડાદિ સગવડ કરી
આપતા તે જીવિતદાન. (૫) ગુમદાન–માબાપ વિનાનાં બાળક, અનાથ વિધવા, અને
નિધન આબરૂવાળાઓને માગ્યા વગર ગુપ્ત રીતે આપતા
ન ગુપ્તદાન. ( ) અભયદાન–ારણાગતને શરણે રાખતા તે અભયદાન. (5) કળદાન– કહિત માટે અને તેમની ઉન્નતિ થાય તે સાફ
ફવા, વાલ્વ, ધર્મશાળા, વૃક્ષવાટિકા, કન્યાશાળા, પાઠશાળા અને હુન્નરશાળા વિગેરે બનાવવામાં તથા દેશના લેકમાંથી કુચાલાદિ બંધ થવા માટે પ્રયત્ન કરવામાં યથાશક્તિ મદદ
આપના ત ફળદાન. (૮) કલ્યાગુદા–પાખંડી, નીચ, કુપાત્ર, દુષ્ટ અને અન્યાયીને
રિક્ષા આપતા અથવા અપાવતા તેનું નામ કલ્યાણદાન. જેમને દાન આપવાથી દેશને નુકશાન થાય અને આળસુલેકે વધ તવા મફત ખાઉ, અનુઘમિ, ઢોંગી, હિંસક અને મૂખને દાન આપતા નહિ. આવાને દાન આપવાથી પાપ થાય છે એવું તેઓ સમજ પાત્ર જઈને દાન આપતા. ગીતામાં કહ્યું છે કેદેશ, કાળ ને પાત્રમાં, અનુપકારીને જેહ;
દેવું, અમ અપાય છે, સાત્વિક દાનજ તેહ. (અ. ૧૭–૨૦). ૬. પ્રતિગ્રહ-વત્તિ કાળમાં દાન લેવું તેનું નામ પ્રતિગ્રહ. શુદ્ધ
આચાર વિચારયુક્ત વિકાન બ્રાહ્મણે કે જેઓ કાંઈપણ ઉઘોગાદિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com