________________
૪૪
લિંક લિંગ નીને પુજનારા; અભણ્યનું ભક્ષ્ય કરનારા અને મનુષ્ય પશુ વિગેરેનો બળી દેનારા જંગલી લેકે હતા. તેઓ યાદિ ક્રિયા કરતી વખતે તથા વાનપ્રસ્થાશ્રમ ભેગવવા સારૂ એકાંત અરણ્યમાં જઈ રહેનારાઓને વખતોવખત ઘણે ત્રાસ આપતા હતા. વેદમાં ચા વિશ્વ રેવા ગુરુ સંત (ઋ. ૨૧-૫) “લિંગને દેવ માનનારા અમારા યજ્ઞમાં ન આવે.” એવું કહ્યું છે, તેનું કારણ પણ એજ. રાવઅણુના મરણ બાદ સમય જતાં આર્ય લોકોના ગોત્તમ, અગસ્ત, પરશુરામ, પાંડવ, વિગેરે ઉપદેશ, રાજ્ય, વસાયત અને લઢાઈ વિગેરે સારૂ ઉત્તરમાં થી દક્ષિણમાં ગયેલા; તેમના ઉપદેશાદિના પ્રભાવથી તેઓ કાંઈક સુધર્યા અને આર્યોની ચાલ, રીતભાત તથા ધર્મને કાંઈક ભાગ સ્વિકારવા લાગ્યા; પરંતુ તેમને જાતિ સ્વભાવ કેમ જાય? મૂળથીજ આફ્રિકા વિગેરે સ્થળે રહેનારા આ રાક્ષસે ગોમાંસાદિ અભણ્યનું ભક્ષણ કરનારા, મનુષ્ય પશુ વિગેરેનું બળી દેનારા અને લિંગોનીની પુજા કરનારા હતા, તે તેઓએ મુકયું નહતું. ગ્રીક કવિ કયાટિકામ્સ જે નામ ગણાવ્યાં છે, તેવા સો બળી દેનાર મરી ગયા પછી દેવતારૂપ થાય છે એવી તેમની સમજુત હતી. હાલમાં જેમ દેશનિકાલની સજાવાળાઓને આખ્યામાન મોકલવામાં આવે છે, તેવી જ રીતે વિદકાળમાં વેદાદિ વિરૂદ્ધ વર્તન કરનારાઓને રાક્ષસેના નિવાસ સ્થાન દક્ષિણ ભાગમાં મેકલવામાં આવતા. વિશ્વામિત્રના પ૦ પુત્રોને તેમના પિતાશ્રીની આજ્ઞાભંગ કરવાથી, સગર રાજાએ પોતાના પિતાના શત્રુ કેરલ, શક, યવન અને કાંબોજ વિગેરેને, તથા બીજા નહુષ રાજાના પુત્ર યયાતિએ પિતાના પુત્ર તુવ્સને પોતાની આજ્ઞાભંગ કરવાથી દક્ષિણમાં મોકલવામાં આવ્યા હતા. આવી રીત અનેક કારણોથી વિદભ્રષ્ટ થયેલા અનેક બ્રાહ્મણ, ક્ષત્રી, વિગેરેને મલેચ્છ ગણું દક્ષિણમાં કાઢી મુકેલા તેઓ ત્યાંના માંસાહારી અને અગમ્યગામી એવા સેમેટિક મલેચ્છ લોકમાં જઈને ભળ્યા, અને તેમના સંસર્ગથી તેઓ પણ લિંગપુજક, માંસાહારી અને અગમ્યગામી બન્યા હતા. આ રાક્ષસે અને તેમાં ભળેલા વિદભ્રષ્ટ થઈ આવેલા આર્યોના વંશજોએ આ અશાંતિનો લાભ લઈ પોતાનો હેતુ સિદ્ધ કરવા અને શ્રેષબુદ્ધિથી વેદનાશાથે દિપિ જ્ઞાનના સત્યાર્થ વિરૂદ્ધ વિપરીત માંસભક્ષણ અને જાર
(૧) રૂદ અંતરીય બ્રાહ્મણ ૨૬. (૨) મહાભારત અનુશાસન પર્વ ૨૧૦૫– ૨૧૦૬, હરીવંશ પર્વ ૭૮૦–૭૮૩ અને વિષ્ણુ પુરાણ અં૦ ૪ અ. ૩-૧૮-૨૧, (૩) મહાભારત આદિ પર્વ ૩૪૭૮-૩૪૭૯-૩૪૮૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com