________________
ર૫
કહાડી નાશિકાના ડાબી તરફના દ્વારથી ધીમે ધીમે અંદર ખેંચી, જેટલો વખત ખેંચતાં થયો હોય તેનાથી ચાર ગાગા
પત યથાશક્તિ હદયમાં રોકાયા બાદ નાસિકાના જમબાકારથી ધીમે ધીમે ( ખેંચતાં જેટલો વખત લાગ્યો હોય તેથી ખમ વખત લાગે તેવી રીતે ) બહાર કાઢો. આ ક્રિયા કરતી વખતે મનમાં જ અથવા ગાયત્રીને જન્મ કરતા રહેવું જોઈએ. આમ કરવું તે એક પ્રાણાયામ થયો કહેવાય. સંધ્યા કર્યા પછી ત્રણ પ્રાણાયામ તે દ્વિજ માત્ર કરવા જ જોઈએ: કારણકે પ્રાણાયામ કરવાથી મન સ્થિર, શાંત અને પવિત્ર થાય છે. પંચમહાય ––દરેક ગૃહસ્થના ઘરમાં ખાંડ , ચૂલે, ઘંટી, સમાર્જની, અને પાણી આપું એ પાંચ જગ્યાએ જાણે અજાણે જીવહિંસા થવાનો સંભવ છે, માટે તેના દોષ પરિહારાર્થે બ્રહ્મયજ્ઞ, દેવયા, પિતૃયજ્ઞ, અતિથિ યજ્ઞ, અને મૃત યજ્ઞ એ પ્રમાણે પાંચ યજ્ઞ દરજ દ્વિજ માત્ર કરતા. (૪) બ્રહાયા–વેદ વિદ્યાજ્ઞાનના ઋણથી મુક્ત થવાને. બ્રહ્મચર્ય
પૂર્વક આચાર્યની સેવા કરી તેમની પાસેથી વેદાદિ સત્ય
શારોનો ઉપદેશ સાંભળો તે. (૩) દેવયા-કેસર, કસ્તુરી, ગળે, ઘી, રાંધેલા ચેખા, સુખડ,
ગુગળ, લોબાન, વિગેરે સુંગંધી પદાર્થો પૈકી જેટલા ગક્તિ મુજબ સંપાદન થાય તેટલાને મેળવીને નિત્ય સંયા પ્રાણાયામ કર્યા પછી ધુમાડા વગરના અનિમાં-હવન કુંડમાં
વેદોક્ત વિધિ પ્રમાણે હેમ કર. • પિયત: શિયલ રન ના પાન
હાનિ જે નિઃ જે સત્ય વિદ્યા શીખવે છે, જ્ઞાનદાન
આપે છે અને દુઃખી સ્થિતિમાં પાલન કરે છે તે પિતૃ. ૧. આટલી હકીકત જાણવાથી પ્રાણાયામ કરવા મંડી જવું એ લેખમકારક છે. કારણુંકે આ કયા ધી કઠણ અને વિધિ પ્રમાણે ન થાય તે રંગ ઉત્પન્ન દર છે. માટે કર્યું છે કે--ખાખી સાધે , પડે પિંડ કે વાધે રેગ. ' પ્રાપાયામને અંગે યમ, નિયમ, આસન, અને બંધ વિગેરે માહિતિની જરૂર છે. માટે કે સદગુરૂ પાસેથી શિક્ષણ લીધા પછી એ ક્રિયા કરવી એવસ્કર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com