________________
એવા અધિકાર ન હોવા જોઈએ એ વાસ્તવિક છે. નહિતો. લાચાર ફેલાત. ચાર આશ્રમની વ્યવસ્થામાં પણ ક્રમની
પે ઉપનિષદ વાળાઓએ માની નથી અને ત્યારે વૈરાગ્ય થાય ત્યારે સંન્યાસ લેવાની રજા આપેલી છે. પરંતુ મનુષ્યની ઈંટિયો ઘણી બળવાન હોવાથી. આમ એકદમ કુદીને જતાં કદાચ વચ્ચે અંતરાય ( માહ ) થતાં તે ઇ તો થઇ પડવાને સંભવ રહે છે, માટે તેમ ન થાય તેટલા સારૂ કમ પ્રમાણે ચાલવાનું વધારે વ્યાજબી ગણું તે પ્રમાણે કરતા. આશ્રમને અનુકુળ થઈ પડે તેટલા સારૂ ૧૬ સંસ્કારની વ્યવસ્થા ગોઠવેલી હતી. સંસ્કાર એટલે જેથી. કાંઈ ફેરફાર થાય અથવા નવું થાય છે. બ્રાહ્મણ, ક્ષત્રો અને વૈશ્યને દ્વિજ એટલે બે વાર જન્મેલા કહેતા, તેનું કારણ એ કે જન્મ પામે તે એક અને અમુક પ્રકારની શુદ્ધિ એટલે સંસ્કાર પામવા તે બીજે. સંસ્કારો પ્રસંગવશાત કરવાના હોવાથી તે નૈમિત્તિક કર્મમાં ગણાય છે. આશ્રમ અને સંસ્કારોને નિકટને સંબંધ હેવાથી બન્નેનું વર્ણન એક સાથે જ આપવામાં આવ્યું છે. જાતકર્મ સંસ્કાર બાળક જન્મે તે પ્રસંગે કરવામાં આવતો. બાળક જન્મે કે તુરતજ નાળ વધેરતા પહેલાં તેને પિતા સ્નાન કરી વિધિપૂર્વક હેમ હવનાદિ ક્રિયા કર્યા બાદ પત્થર ઉપર ઘી તથા મધ નાંખી તેમાં સુવર્ણ કટ ઘસી તેજ કટકાથી સુવ
ઉરજ સહિત તેને ચટાડતા. (૨) નામકરણ સંસ્કાર આળકના જમ્યા પછી અગીઆર કે ખા
રમે દિવસે કરવામાં આવતો. નામ કેવું પાડવું તે નક્કી કરેલું હતું. શાહનું મંગળવાચક અને છેડે ગાર્મા પગીનું બળવાચક અને છેડે વર્મા; વયનું ધન વાચક અને છેડે પાળ, વસુ, ગુમ કે કરણ શુદ્રનું દાસત્વ વાચક અને છેડે દાસ તથા સ્ત્રીઓનું પ્રિતિવરણ નામ રાખતા. ગુણકર્મ અને સ્વભાવ પ્રમાણે વર્ણ વ્યવસ્થા હાવાદી વિધાલયમાં પરીક્ષા થતાં ગુરૂ તરફથી જે વણને અધિકાર મળે ત્યારે નામ પાડતી વખતે ઉપરનો નિયમ વણમાં લેતા. પ્રાચીન રાશ, મહારાજ અને ઋષિઓ વિગેરેનાં
નામ તેમના ગુણ પ્રમાણે જણાય છે તેનું કારણ એજ કેવું છેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com