________________
૨૦
કમ એટલે વર્ણાશ્રમ ધર્મ. સાધારણ રીતે એક ગતિમાંથી બીજી ગતિમાં પ્રવેશ કરવારૂપ ક્રિયામાત્રને કર્મ કહેવાય છે. તે મનુષ્યામાં જન્મથીજ સંબધ પામેલ છે. એટલે મનુષ્ય પોતાના દેહ અથવા મનવડે જે જે કાંઈ કરે છે અથવા આ બે સાધનોથી પ્રયત્ન અથવા અપ્રયત્નથી જે જે કાંઈ થાય છે તે સઘળાનો સમાસ કર્મ શબ્દમાં થાય છે. માટેજ શ્રીમદભગવદગીતાજીમાં કહ્યું છે કે,–
नहि कश्चित्क्षणमपि जातुतिष्ठत्य कर्मकृत् । જઈ તે ઘવાર કાર્ય સર્વ પ્રતિ વૈશૈઃ |
(ભ.ગી. અ. ૩ શ્લો. ૫) “કેઈપણુ મનુષ્ય એક ક્ષણવાર પણ ખરેખર કર્મ ર્યા સિવાય રહી શકતો નથી. કારણ કે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણોને લીધે સર્વ મનુષ્યો પરાણે કર્મ કરે છે.”
જેના ઉપર મનુષ્યની સત્તા ચાલતી નથી એટલે મનુષ્ય પ્રયત્ન કરી તે ગતિ રેકી કે ફેરવી શકતા નથી, જેવાં કે–શ્વાસે શ્વાસ ચાલવા, શરીરમાં લોહીનું ફરવું, નાડીને ધબકારે, અખાનાં પિપચાંનું ઉઘડવું બંધ થવું, બગાસુ, છીંક આવવી, મળમૂત્રાદિની હાજત થવી વિગેરે
सर्वोपनिषदो गावो दोग्धा गोपाल नंदनः ।
पार्थोवत्ससुधीर्मोक्ता दुग्धं गीतामृतं महत् ॥ સર્વ ઉપનિષદકવિ ગાથાને ગોપાળ એવા શ્રીકૃષ્ણ દેહી (સાર ખેંચી) અજીનપિ વાછરડાના નિમિત્ત સર્વ જીજ્ઞાસુ અધિકારીને પાવા સારુ જ્ઞાનામૃત પિ દુધ કાઢયું છે. ” મતલબ કે વેદવેદાંગ પારંગત શ્રીકૃષ્ણચંકે અર્જુનના નિમિત્ત આ જ્ઞાનામૃતનું પાન સર્વ જીજ્ઞાસુ અધિકારી સરળતામાં કરી શકે તે માટે તેમણે સર્વ શાસ્ત્રને સાર ખેંચી આ ગીતશાસ્ત્રપિ અમુલ્ય ગ્રંથ રચીને ઉપદેશનું રહસ્ય સમજાવ્યું છે. વેદના રહસ્યને અનુસરતું સર્વદેશી શાન ટુંકામાં આપનાર તત્વજ્ઞાનના તમામ ગ્રંથમાં આ ગ્રંથ સર્વોત્તમ અને છેવટનો છે. ગીતશાસ્ત્રનો મુખ્ય દેશ મોક્ષમાર્ગની પ્રક્રિયા જણવી માણસને પ્રવૃત્તિ ધર્મમાંજ નિવૃત્તિ ધર્મને માર્ગ બતાવવાનો છે. સર્વોત્તમ જ્ઞાનના ભંડારરૂ૫ ગીતાજી હોવાથી તે સર્વમાન્ય થવા ઉપરાંત, પ્રસ્થાનત્રયમાં પણ તેને સ્થાન મળ્યું હતું. તેથી તેને મળતા નામની અર્જુન ગીતા, શિવગીતા, બ્રહ્મગીતા, ગુરગતા વિગેરે પાછળથી ગીતાનાં ૧૪ પુસ્તક બનેલાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com