________________
૧૭
મહાટાં મળી ૮૪。。。 રાજ્ય હતાં, અને તે તમામ હસ્તિનાપુરના ચક્રતિ મહારાજાના માંડળિક (ખડી ) હતાં. આ ઉપરથી જણાય છે કે સર્વ ભૂમિમાં આર્યાની વિજયપતાકા ફરતી હતી. વિષાકળામાં પશુ આર્યાવ્રુત્ત સહુથી આગળ વધેલા હતા. અને દુર દુર દેશના રાજ મહારાજા આ આય્યવૃત્તમાંજ આવીને વિઘાકળા શિખી જ્તા હતા. વૈ કે, રસાયન, સ ંગિત, શિલ્પ, ખગેાળ, શસ્રાય, વિગેરે વિદ્યા આજ પૃથ્વિમાં પ્રસિદ્ધ છે; તે તમામ આ પવિત્ર દેશમાંથીજ સ સ્થળ ફેલાઈ છે. ટુંકામાં એટલુજ કે પ્રાચિન સમયમાં અત્રેના આર્યા બળ, બુદ્ધિ, પરાક્રમ અને વિદ્યાકળામાં સર્વ દેશા કરતાં અગપદે હતા, સર્વ ભૂમિના ગુરૂરૂપ હતા. તેમની રહેણી, કરણી, આચાર વિચાર અને રાંત ધર્મ વખાણવા લાયક હતાં. એ બધા પ્રતાપ તેમની વેદના નિયમા પ્રમાણની શુદ્ધ કર્ત્તવ્યપરાયણતાનાજ હતા. આહાહા ! એવા સર્વોત્તમ આર્યાવૃત્તની આજે કેટલી બધી અધમ દશા દૃષ્ટિએ પડે છે ! નામ સુદ્ધાંની પણ અધમ દશા થઈ ગઈ છે. શ્રેષ્ટત્તાદર્શક આર્યાવ્રત્ત મટીને આજ ગુલામ અને કાકાના નિવાસ દર્શક હિંદુસ્તાન નામથી આળખાય છે !!!
એકંદરે જાતાં આર્યો વેદની આજ્ઞા
મહાભારતના યુદ્ધ સમય સુધી તેા આવૃત્તન! પ્રમાણે વર્તતા હતા, સર્વના એક્જ ધર્મ ફક્ત १. जामलेच्छावधिकान् सर्वान् सभुक्ते रिपुमर्दनः । रत्नाकर समुद्रान्तां - માનુબનાવૃતામ ।। ( આદિ પર્વ અ. ૬૮–૫) સતુની સમુદ્દાનાં તંત્ર વસુધા પ્રિયમ્ ( અન્ય. ૫. એ. ૮૧] શબ્દ દુષ્યન્તે જ્યાં મ્લેચ્છ રહેતા હતા અને ત્યાં બ્રાહ્માદ્રિ વર્ણ રહેતી હતી તે સર્વ સમુદ્રના ટાપુઆમાં રાજ્ય ક્યું હતું. સમુદ્રની પાની પૃથ્વિ સુધી યુદ્ધિષ્ઠિરનો અશ્વ ફરતા ફરતા ગયા ’’ આ અને એવા બીન અનેક શ્લોક મહાભારતાદિમાં છે : ઉપરથી આર્યાવૃત્તના આર્ય . તનુ સાર્વભામ રાજ્ય હતું તેમ માલુમ પડે છે.
૨. પુરાણા થતાં પહેલાં આ દેશમાં પરદેશથી આવેલી તુરાની, શક વિગે પ્રપ્ત સિંધુ ઉપરથી આ દેશના લોકોને હિંદુ અને દેશને હિંદુસ્તાન કહેતા હતા. અને તે નામ પુરાણકારોએ કાંઈ ખાસ હેતુથી કાયમ રાખ્યું હતું. ત્યારથી આયાને બદલે હિંદુ અને આર્યાવૃત્તને બદલે હિંદુસ્તાન કહેવાને પ્રચાર થયા હતા. હિંદુ લોકો તે સમયમાં મૂર્તીપુજક થયા હતા, તેથી ત્યાર બાદ નરસી કાષ રચનારે હિંદુઓ મૂર્તિને પરમેશ્વર માની ગુલામ પ્રમાણે તેમની સેવા વિગેરે કરતા હાવાથી હિંદુ રાષ્ટ્રને અર્થ કર (નાસ્તિક) અને ગુલામ (દાસ) લખ્યા છે. આ કારણથી આવે સમાછો પેાતાને હિંદુ ન કહેતાં આર્ય તરીકે ઓળખાવવા પ્રયત્ન કરી રહ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com