________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अर्पण पत्रिका.
(માયાવી જૈન ાતાર શેર કુમારુ .)
મારી સાથે તમારે પરિચય વિ. સં. ૧૯૬૨ માં અમદાવાદમાં થયો હતો. તમને વૈરાગ્યભાવનાની ઘણી રૂચિ હતી. અમદાવાદમાં અમારા ઉપદેશથી તમને જૈન ધર્મની શ્રદ્ધામાં વૃદ્ધિ થઈ અને તમે અમારા ઉપદેશથી અમદાવાદમાં તમારા નામે શેઠ લલુભાઈ રાયજી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજકડિગની સ્થાપના કરી હતી.(વિ.સં. ૧૯૬૨ આસો સુદ દશમે, તમે એ ગરીબોને દાનમાં હજારો રૂપૈયા આપ્યા. દવા કરાવવા માં દર્દીઓને હજારો રૂપૈયાની સહાય આપી. અનાથ ગરીબોને સહાય કરવામાં તમેએ લાંબા હાથે કરી દાન દીધું તથા જૈન ગરીબ વર્ગની તમે જેટલી સંભાળ લીધી અને ગરીબ જૈનોને તમે જેટલી સહાય કરી તેટલી બીજાએ ભાગ્યે કરી હશે. શેઠ લલ્લુભાઈ પોતાના હાથે લફમી રન્યા હતા. જે વે બે વિદ્યાર્થિની દરેક હરકત દૂર કરતા હતા. ઓશવાળી જૈન પૈકી જે કોઈ ગરીબ તેમની પાસે આવતે હતું કે તુર્ત ખાનગીમાં તેને મદત કરતા હતા અને બેઠાં પણ તેની જીદંગી નિભાવતા હતા. હિંદુ મુસલમાન વગેરે દરેક ગરીબને આશ્રય આપવામાં ઉદાર હતા. શેઠ, મણિભાઈ પ્રેમાભાઈ, શેઠ લાલભાઈ દલપતભાઈ, શેઠ, જેસંગભાઈ
For Private And Personal Use Only