Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(C
,,
'
તમે કયા આધારે કહી રહ્યા છે!કે હું એક પણ છું અનેક પણ છું અને હું અનેક ભૂત, ભાવ અને ભવિક પર્યાય વાળા પણ છું ? સ્થાપત્યાપુત્ર અનગાર શુક પરિવ્રાજક ને જવાબ આપતા કહેવા લાગ્યા કે~( જ્ઞા सुया ! दव्याए एगे अहं णाणदंसणट्टयाए, दुवेवि अह पएसट्टयाए अक्खए वि अहं अore वि अहं अवट्टिए वि अह उब ओगट्टयाए अणेगभूयभावभविए વિત્રā') હે શુક ! હું એક છું મારૂ આ કહેવું દ્રવ્યાર્થિ ક નયની અપે ક્ષાએથી છે. દ્રવ્યાર્થિક નયના વિષય એક અખ’ડ દ્રવ્ય હોય છે, દ્રવ્ય એક હાવાથી, આ દૃષ્ટિએ હુ' એક છું, પ્રદેશોની અપેક્ષાથી હું એક નથી જ્ઞાન દર્શીનની દૃષ્ટિએ મારા એ રૂપ પણ છે. હું બે જાતના સ્વભાવવાળા પણ છું. આત્માનું લક્ષણ ઉપયાગ છે. જ્ઞાન અને દર્શનની દૃષ્ટિએ ઉપયાગના એ પ્રકાર થાય છે. આમ હું એક હાવાં છતાં પણ એ રૂપ વાળાધ્યું. આથી હું અનેક ' એ પ્રશ્નના ઉત્તર પણ પુષ્ટ થાય છે, આ માન્યતાથી ત્યાં ‘અહંની પ્રતીતિમાં કોઈપણ જાતના વાંધા જણાતા નથી. અને આ રીતે આત્મામાં દ્વિભાવની સ્થાપનાથી તેમાં શ્રોત્ર વગેરે વિજ્ઞાનાની તેમજ અવયવેાની અનેકતામાં પણ કાઇ પણ જાતના વરાધ જણાતા નથી. આત્મામાં એક સ્વભાવતા માનવામાંજ આ વાંધા ઊભા થાય છે. આ પ્રમાણે મૂળ રૂપે એક હાવાં છતાં પણ અનેક સ્વભાવની માન્યતા કાઇ પણ રીતે ખાષિત થતી નથી, જેમકે દેવદત્ત આ એક પદાર્થČમાં પિતૃત્વ પુત્રત્વ ભ્રાતૃત્વ વગેરે ઘણા સ્વભાવાની પ્રતીતિ એકજ કાળમાં થાય છે. એક આત્માના અસંખ્યાત પ્રદેશે શાસ્ત્રકારો એ કહ્યા છે. આ અસ`ખ્યાત પ્રદેશામાંથી કાઇ પણ એવા પ્રદેશ નથી કે જેના કાઇપણ રીતે નાશ થઇ શકે. એથી આ પ્રદેશની અપેક્ષાએ હુ અક્ષયછું. આ રીતે આત્માના એક પણ પ્રદેશના ગમેતે સ ંજોગોમાં કોઇપણુ રીતે નાશ નહિ થવાથી ‘ આત્માં અવ્યય.... અવ્યય શબ્દના અર્થ ′ કોઈ એ એવી રીતે કર્યો છે કે “ કેટલાક પ્રદેશ ના વ્યય થતા ન હાય તે અવ્યય ' તા આ અર્થ આગમથી વિરુદ્ધ છે. કારણકે આ અને માનવાથી કેટલાક પ્રદેશાના નાશ થાય છે' આવેા અર્થ પણ નીકળે છે. ’ ત્રિકાળમાં
'
આત્મા
<
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૪૭