Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જાતને પ્રવચન સંમત, ચિતત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ વિચાર ઉદ્ભવ્ય ( एवं खलु सेलए रायरिसि चइत्ता रज्जं जाव पब्वइए विउलेण ४ मज्जपाणे मुच्छि ए नो संचाएइ जाव विहरित्तए नो खलु कप्पइ देवाणुप्पिया ! समणाण निगथाणं કાર પત્તા વિત્તિ:) શૈલક રાજાએ રાજ્યભવ ત્યજીને ભાગવતી દીક્ષા સ્વીકારી છે જેથી તેઓ રાજઋષિ તરીકે પ્રસિદ્ધ થયા છે. પણ અત્યારે તેઓ પુષ્કળ પ્રમાણમાં અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય આહાર તેમજ નિદ્રાકારક પાનદ્રવ્ય વિશેષમાં આસક્ત થઈ રહ્યા છે. બીજે કંઈ વિહાર કરવાની પણ તેઓની ઈચ્છા લાગતી નથી. હે દેવાનુપ્રિયે ! આ રીતે શ્રમણને પ્રમત્ત થઈને સંયમમાર્ગમાં રહીને વિહાર કરે યોગ્ય લાગતું નથી. (ત્ત તે खलु देवाणुप्पिया! अम्हकल सेलय रायरिसिं आपुच्छित्ता पाडिहारिय पीढ फलगसेज्जासंथारगं पच्चप्पिणित्ता सेलगस्स अणगारस्स पंथयौं अणगार, वेयावच्चकर ठवेत्ता बहिया अब्भुज्जएण जाव पवत्तेण पग्गहिएण जणक्यविहार વિત્તિ ) એટલે હે દેવાનુપ્રિયે ! આપણા માટે કલ્યાણને માથે એક જ રહ્યો છે કે સવારે શેલક રાજષિની આજ્ઞા મેળવીને પીઠફલક, શય્યા સસ્તા રક વગેરે પાછાં આવીને શલક રાજઋષિની વૈયાવૃત્તિ કરવા માટે પાંથક અનગારને નીમીને ઉદ્યમપૂર્વક આપણે અહીંથી તીર્થકરોની આજ્ઞા મુજબ તેમજ તીર્થકરોની આજ્ઞાનું પાલન કરતાં બહારના બીજા દેશમાં વિહાર કરવા નીકળી પડીએ. gધ સંવેરિ સંહિત્તા વાર૪ કાવ કરતે ૪ બાપુરિશ્વત્તા, ચારિ पीठफलगसेज्जासंथारय पच्चप्पि णत्ता पंथयंअणगार वेयावच्चकर ठावंति કાવિત્તા વહિયા જાવ વિતિ ) આ પ્રમાણે તેઓએ વિચાર કર્યો, વિચાર કરીને જ્યારે સવારે સૂર્ય ઉદય પામે ત્યારે શૈલક રાજષિની અજ્ઞામેળવીને પ્રત્યર્પણીય એટલે કે પીઠફલક શય્યા સંસ્મારકને પાછા સેંપીને રાજઋષિની વૈયાવૃત્તિ માટે પાંથક અનગારને ત્યાં નિયુક્ત કરીને તેઓ ત્યાંથી બહારના બીજા દેશોમાં વિહાર કરવા નીકળ્યા. એ સૂત્ર ૩૧
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨