Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વળ વિચત્તોડ્ ) દુર્ભાગ્યથી મારી નાવ આ સમુદ્રમાં અથડાઇને ડૂબી ગઈ. ( નિવ્રુદુમંડલારે પાંજળ-વડ આસામિ ) આ રીતે વેચાણુની ભધી જ વસ્તુએ જ્યારે પાણીમાં ડૂબી ગઈ ત્યારે પાણીમાંજ એક લાડુ' મને મળી ગયું ( તપળ અરૂં લઘુ માળે ૨ રચનીય તેળ સવૂડે ) તેના ઉપર તરતે હું આ રત્નદ્વીપની પાસે આવી પહાચ્ચે . ( તળે સાથો-ફેવા મમ ગોળિા પાલ) એટલામાં તે રત્નદ્વીપ દેવીએ મને પેાતાના અધિજ્ઞાનથી જોઈ લીધેા.
(पासित्ता ममं गेors, गेव्हित्ता मए सद्धिं विपुलाई भोगभोगाई नमाणी बिहरइ तरणं सा रयणदीवदेवया अण्गया कयाई अहाल हुसगं सि अवराहंसि परिकुविया समाणी ममं एयारूवं आवत्तिं पावेइ तं न णज्जति णं देवाणुपिया ! तुम्हंपि इमेसि सरीरगाणं कामण्णे आवती भविस्सर ? )
જોઇને તેણે મને પેાતાની પાસે રાખી લીધા અને રાખીને મારી સાથે તેણે ઈંચ્છા મુજબ કામ લાગે! ભગવ્યા. કોઈ એક વખતે મારાથી સહેજ ભૂલ થઈ ગઈ. તે મારી સહેજ ભૂલથી પણ અત્યધિક ગુસ્સે થઈ ગઈ અને તેણે ત્યાર પછી મારી આવી હાલત કરી છે. એથી હે દેવાનુપ્રિયે ! તમારા શરીરની પણ શી દશા થશે ? તે કાણુ જાણી શકે તેમ છે. હું અત્યારે એજ વિચાર કરી રહ્યો છું.
( तरणं ते मागंदियदारया तस्स सूलाइयगस्स अंतिए एवमई सोच्चा णिसम्म बलियतरं भीया जाव संजायभया स्लाइस पुरिसं एवं वयासी ) આ શૂળી ઉપર લટકતા માસના મેાંથી આ બધી વિગત જાણીને તેના ઉપર ખૂબ જ ગભીરતાથી વિચાર કરીને તે અને માક'દી દારકા ખૂબ જ–ભયભીત થઈ ગયા. યાવતું ભયંત્રસ્ત થઈને તે ખનેએ શૂળી ઉપર લટકતા માણસને આ પ્રમાણે કહ્યું કે
(कहण्ण देवाणुपिया ! अम्हे रयणदीवदेवयाए हत्थाओ साहस्थि णित्थरिज्जामो) હે દેવાનુપ્રિય ! રયણા દેવીના હાથમાંથી અમે જલ્દી કેવી રીતે મુક્ત થઈ શકીએ ?
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૨૫૪