Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सम्भूताणं जिणपण्णत्ताणं भावाणं अभिगमणट्टयाए एयगळं उवाइणावित्तए एवं संपेहेइ)
- હવે મારે જીતશત્રુ રાજાને સત સ્વરૂપ, ભાવયુક્ત તથ્ય રૂપ, અવિતથ અને સદૂભૂત રૂપ એવા જનપ્રજ્ઞસના ભાવોને સારી પેઠે સમજાવવા જોઈએ તેમજ પુદ્ગલેને અપરા૫ર ૫રિણમન રૂ૫ ભાવ વિશે પણ “તેઓ તે એવા જ છે ” આ રીતે સમજાવવાની કેશિશ કરવી જોઈએ. અમાત્યે આ પ્રમાણે વિચાર કર્યો.
( संपेहित्ता पच्चंतिए हिं पुरिसेहिं सद्धि अंतरावणाओ नवए घडए य गेण्हइ, गेण्हित्ता संझाकालसमयंसि एविरल मणुस्संसि निसंत पडिनिसंतसि जेणेव फरिहोदए उआगच्छइ, उवागच्छित्ता तं फरिहोदगं गेण्हावेइ गेहावित्ता नवएसु घडएसु गालावेइ, गलावित्ता नवएमु घडएसु पक्खिवावेइ, पक्खिवावित्ता लंछियमुदिते, करावेइ करावित्ता सत्तरत्तं परिवसावेइ, दोच्चंपि नवएसु घडए पक्खिवावेइ, पक्खिवा वित्ता लंछियमुदिते करावेइ, करावित्ता सत्तरत्तं परिवसावेइ, दोच्चंपि नवएसु घडएमु गालावेइ, गालायित्ता नवएसु घडएमु पक्विवावेइ )
વિચાર કરીને તેણે પોતાના સેવક પાસેથી બજાર અથવા ગામના નજીક કુંભારની દુકાનમાંથી નવા માટલાંઓ મંગાવડાવ્યા. માટલાઓને લઈને તે જ્યારે સૂર્ય અસ્ત પામે અને માણસની અવરજવર એકદમ બંધ થઈ ગઈ ત્યારે તે ખાઈની પાસે પહોંચ્યા. ત્યાં પહોંચીને તેણે માટલાઓમાં પાણી ગાળીને ભરાવ્યું. ભરાવીને તેણે બીજા ઘડાઓમાં પણ પાણી ગાળીને ભરાવ્યું. પાણી ભરાવ્યા પછી તેણે માટલાઓને બરાબર બંધ કરાવડાવીને સાત દિવસ સુધી
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૨૯૦