Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મણિકાર શ્રેષ્ટિ ન અષ્ટમ ભક્ત કર્યો-ત્રણ ઉપવાસ કર્યો-અને પૌષધશાળામાં રહ્યો. જ્યારે તેની આ તપસ્યા પૂરી થવાની અણી ઉપર જ હતી ત્યારે તેને તરસ અને ભૂખે વ્યાકુળ બનાવી દીધો. તે સમયે તેણે વિચાર કર્યો કે– (धन्ना ण ते राई सर जाव सत्यवाहपभियओ जेसिणं रायगिहस्स बहिया बहूओ वावीओ पोक्खरणोओ जाव सरसरपंतियाओ जत्थ ण बहुजणो हाइ य, पियइ य, पाणियं च संवहइ तं सेयं कल्ल' पाउ० सेणियं आपुच्छित्ता रायगिहस्स बहिया उत्तरपुरस्थिमे दिसीमाए वेभारपव्वयस्स अदूरसामंते वस्तुपाढगरोइयंसि મમિમાં રસ જાવ i maaf atવેત્તા રિઝર
) રાજેશ્વરથી માંડીને સાર્થવાહ વગેરે તે લોકેને ધન્ય છે કે રાજગૃહ નગરની બહાર જેમની ઘણી વાવ છે, પંક્તિભૂત જળાશયો છે-કે જેમાં ઘણું માણસે સ્નાન કરે છે, ઘણું માણસો પાણી પીએ છે, ઘણુ તેમાંથી પાણી લઈ જાય છે. તે હવે મને એજ ગ્ય લાગે છે કે હું પણ આવતી કાલે સવાર થતાં જ શ્રેણિક રાજાની આજ્ઞા મેળવીને રાજગૃહ નગરની બહાર ઇશાન કોણમાં વૈભાર પર્વતની તળેટીમાં વાસ્તુશાસ્ત્રને જાણનારા જે સ્થાનને પસંદ કરે તે સ્થાન ઉપર એક નંદા નામે વાવ ખોદાવું. આ રીતે તેણે મનમાં વિચાર કર્યો. (સંહિત્તા વર્ણ पा० जाव पोसह पारेइ पारे ता हाए कयबलिकम्मे मित्तणाइ जाव संपरिवुडे महत्यं जाव रायरिह पाहुडं गेण्हइ गेण्हित्ता, जेणेव सेणिए राया तेणेव उवा० उवागच्छिता जाव पाहुड उबदवेइ. उबद्ववेत्ता एवं वयासी इच्छामि णं सोमी ! तुब्भेहिं अब्भणुनाए समाणे रायगिहस्स बहिया जाव खणावे तए, अहासुहं લેવાનુfcવા !) વિચાર કરીને તેણે બીજા દિવસે સવારે સૂર્યોદય થતાં પૌષધ પાળે અને પૌષધ પાળીને તેણે સ્નાન કર્યું અને ત્યારપછી કાગડા વગેરે
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨
૩૦૫