Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________ તે સકલ લેકાલકને જાણનાર થશે, સમસ્ત (બધા) કર્મોથી મુક્ત થશે, સમસ્ત કર્મકૃત વિકાર વગર થયા બદલ તે સ્વસ્થ થશે અને આ રીતે બધા દુઃખને તે અન્તકરનાર થઈ જશે (gવં ત્રછુ વજૂ! સમM માવા મ ળે તે મરણ વર્ષથળtણ અમદૃ gumત્તે ત્તિ મિ) આ રીતે જંબૂ સ્વામીને સમજાવીને ગૌતમ તેમને કહે છે કે હે જંબૂ! શ્રમણ ભગવાન મહાવીરે આ તેરમાં જ્ઞાતાધ્યયનને પૂર્વોક્ત રૂપે અર્થ પ્રરૂપિત કર્યો છે. મેં જે તેમના સુખથી સાંભળે છે તે જ તમને કહ્યું છે. મેં આમાં પોતાની મેળે ઉમેરીને કંઈજ કહ્યું નથી | સૂત્ર "8" | શ્રી જૈનાચાર્ય ઘાસીલાલજી મહારાજ કૃત જ્ઞાતાસૂત્રની અનગારધર્મામૃતવર્ષિણ વ્યાખ્યાનું તેરમું અધ્યયન સમાપ્ત 13 II શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર: 02 324