Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 329
________________ શ્રેણિક રાજા મને વંદન કરવા માટે તૈયાર થયા. તેઓ સ્નાનથી પરવારીને કૌતુક, મંગળ અને પ્રાયશ્ચિત્ત વિધિ પૂરી કરી અને હાથી ઉપર સવાર થઈને ઝડપથી આવી રહ્યા હતા. તે વખતે તેઓ બધી જાતના અલંકારોથી વિભૂષિત હતા. તેમના ઉપર કેરંટ પુની માળાથી શોભતું છત્ર છત્રધારીઓએ તાણેલું હતું. ચમર ઢાળનાર નેકરે તેમના ઉપર શુભ્ર ઉત્તમ ચમરો ઢળી રહ્યા હતા. હય (ઘડા) ગજ, રથ અને મહાભના સમૂહથી યુક્ત ચતુરંગિણી સેનાથી તેઓ વીંટળાયેલા હતા. (તtri બિયરસ છે જેમાં શાવિ. रएण वामपाएग अकते समाणे अतनिग्धाइएकए याविहोत्था तएणं से दद्दुरे अत्थामे अबले अकीरिए अपुरिसकारपरक्कमे आधारणिजमित्ति कट्ट एगंतमवकमइ, अवक्कमित्ता कारयलपरिग्गहियं मत्थए अंजलि कटूटु एवं वयासी) કુદકા મારતે તે દેડકો શ્રેણિક રાજાના કોઈ એક ઘેડાના ટટ્ટને ડાબા પગથી આક્રાંત થઈ ગયો એટલે કે તેને ડાબે પગ તેના ઉપર પડી ગયે. તેથી દેડકાનાં આંતરડાં તૂટી ગયાં. આંતરડાં તૂટતાં જ તે દેડકે હાલવા ચાલવામાં અસમર્થ થઈ ગયો. તેનું આત્મબળ નષ્ટ થઈ ગયું. તેને ઉત્સાહ મંદ થઈ ગયો. તે પુરૂષાર્થ તેમજ પરાક્રમ રહિત થઈ ગયે. જ્યારે તેને એમ લાગ્યું કે હવે એ શરીર ટકવું મુશ્કેલ છે, ત્યારે તે બહુ જ પ્રયત્નથી એક તરફ જ્યાં માણસની અવર જવર હતી નહિ ત્યાં જતો રહ્યો. ત્યાં જઈને તેણે પિતાના બંને હાથની અંજળિ બનાવી અને તેને મસ્તકે મૂકીને મનમાં જ તેણે આ પ્રમાણે કહ્યું—(નોરથળ નાર દંપત્તof Tમોરથુળ મમ ઘારિત કાર ચંપાविउकामस्स पुट्विं पियण' मए समणस्स भगवआ महावीरस्स अंतेए सव्वं पाणाइवायं पञ्चक्खामि जाव सव्व परिग्गरं पञ्चक्खामि जाव जोव, सत्व असणं ४ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૩૨૨

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331