Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિચરણ કરે છે-વગેરે અહીં પણ પૂર્વવતું વર્ણન સમજી લેવું જોઈએ. મણિકાર શ્રેષ્ઠિ નંદ ઘણુ માણસના મથી પિતાના વખાણ સાંભળતા ત્યારે બહુ જ આનંદિત અને સંતુષ્ટ થઈ જતો હતો. મેઘની ધારાઓથી આહત કદંબ પુષ્યની જેમ તેનું શરીર રોમાંચિત થઈ જતું હતું. આ રીતે ઘણા માણસના મુખેથી પિતાનાં વખાણ સાંભળીને તે શાંત ગૌરદયથી ખૂબ જ આનંદમાં મત રહેતે હતે. | સૂત્ર “પ” |
“ તને તાર વંસ' રૂચારિ–
ટીકાઈ–(તtor) ત્યારપછી(તર ના મળિયા દ્રિત બનવા જવા કરતનહિ સોઢા રોકાચા ૩૨મૂવા-તે કા તે મણિકાર શ્રેષ્ઠિના શરીરમાં કઈ એક વખતે પ્રબળતરશાંત ગૌરવ જનિત કર્મના ઉદયથી ૧૬રોગો અને આંતકે પ્રગટયા. થોડા વખત સુધી શરીરમાં જે માંદગી રહે છે જેમ કે તાવ વગેરે તે ઉગ અને જે માંદગી શરીરમાં કાયમ માટે રહે છે જેમકે કેદ્ર વગેરે તે આતક કહેવાય છે. તે સેળ ના નામ આ પ્રમાણે છે-(૧)શ્વાસ-ઉર્ધ્વ ધાસ,(૨)કાસ-ઉધરસ (૩)જવરતાવ, (૪) દાહ-દાહજવર, (૫) કુક્ષિશુલ, (૬) ભગંદર, (૭) અર્શ-હરસ, (૮) અજીર્ણ-અપ (૯) દૃષ્ટિશલ (૧૦) મસ્તકશુલ (૧૧) અરોચક ભોજન વગેરે તરફ અણગમો થવું, (૧૨) અક્ષિવેદના (૧૩) કર્ણવેદના, (૧૪) ખાજ-ખરજવું, (૧૫) જલોદર (૧૬) કોઢ (ત મણિયારટ્ટી , કોર્દિ યાર્થહિં अभिभूए समाणे कोडुबियपुरिसे सहावेइ, सहावित्ता, एवं वयासी, गच्छह ण तुळभे देवाणुप्पिया ! रायगिहे, सिंघाडग जाव पहेसु महया २ सहेणं उग्बोसेमाणा २ एवं वयह एवं खलु देवाणुप्पिया ! णदस्स मणियारसेद्विरस सरीरगसि सोलस रोगयंका पाउठभूया-त जहा-सासे जाव कोढे त जोण इच्छइ देवाणुप्पिया ! वेज्जोवा वेज्जपुत्तो वा जाणओवा २ कुसलोवा २ नंदल मणियारस्स तेसिं च ण सोलसण्ह रोगायकाणं एगमविरोगायक उवसामेत्तए तस्स णं देवाणुप्पिया !
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨
૩૧૩