Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
मणियारे विउल अत्थसंपयं दलयइ त्ति कटु दोच्च पि तच्चपि घोसण घोसेइ) સોળ જાતના રોગ અને આતંકથી પીડાએલા મણિકાર શ્રેષ્ઠી દે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને બોલાવીને તેણે તેમને કહ્યું કે હે દેવાનુપ્રિયો! તમે જાઓ અને રાજગૃહ નગરના મૃગાટક વગેરે રાજમાર્ગો ઉપર આ પ્રમાણે મોટેથી ઘોષણા કરીને કહો કે હે દેવાનુપ્રિયે ! મણિકાર શ્રેષ્ઠિ નંદના શરીરમાં ભોળ ગાતક ઉત્પન્ન થાય છે. તેઓ શ્વાસથી માંડીને કુછ સુધી સળ રોગ અને આતંકે પર્યન્ત છે. માટે હે દેવાનુપ્રિયે ! સાંભળે, વૈદ્ય હોય કે વૈદ્યપુત્ર હોય, નાયક હોય કે જ્ઞાયકપુત્ર હોય, કુશલ હોય કે કુશલપુત્ર હય, ગમે તે હોય, જે આ મણિકાર શ્રેષ્ટિના સેળ રોગ અને આતંકમાંથી એક રોગ અથવા તો એક તક પણ મટાડી શકશે. હે દેવાનુપ્રિયે ! મણિકાર શ્રેષ્ટિનંદ તેને પુષ્કળ પ્રમાણમાં ધન સંપત્તિ આપશે. આ પ્રમાણેની ઘોષણા તમે વારંવાર બે ત્રણ વખત ઘેષિત કરે. (ઘોસિત્તા પ્રમાન્નિત્યં પgિrદુ, તે દિ તવ વારિ) ઘોષણું કરીને તમે અમને ખબર આપે. આ રીતે નંદની આજ્ઞા મેળવીને તે કૌટુંબિક કે એ શેઠની આજ્ઞા પ્રમાણે જ ઘેષણ (ઢઢેરો) કરી અને ત્યાર પછી નંદને તેની ખબર આપી. ( તાળ સાજિદ્દે રમેયારનાં ઘણાં સોજા णिसम्म बहवे वेज्जाय, वेज्जपुत्ता य जाव कुसलपुत्ता य सत्थकोसहत्थगया य कोसगपायहत्थगया य सिलियाहत्थगया य गुलियाहत्थगया य ओसह भेसज्जहधगया य सरहिं २ गिहेहितो निक्खम ति, निक्खमित्ता रायगिह नयर मज्झ मज्झेण जेणेव नदस्स मणियार सेट्ठिस्स गिहे तेणेव उवागच्छति ) આ રીતે ઘેષણ સાંભળીને અને તેના વિશે વિચાર કરીને રાજગૃહ નગરમાંથી ઘણા વિદ્યા, વૈદ્યપુત્ર, યાવત્ કુશલે અને કુશલપુત્રે પોતપોતાના હાથમાં સુરા વગેરે શસ્ત્રો અને ભાજ, ચર્મમય ઉપકરણ એટલે કે ચામડાના સાધને, કિરાતક (કરિયાતું) ઔષધને, ગાળીને, ઔષધ ભૈષજ્યને લઈને પિતાપિતાના ઘરથી બહાર નીકળ્યા અને નીકળીને રાજગૃહ નગરની વચ્ચે થઈને જ્યાં મણિકાર શ્રેષ્ટિ નનું ઘર હતું ત્યાં પહોંચ્યા. (૩વારિજીત્તા નંદર
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૩૧૪