Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 322
________________ सरीर वासंति तेसिं रोयायंकाण णियाणं पुच्छंति, दस्स मणियारसेद्विस्स बहूहिं उचलणेहि य, वमणेहि य, विरेयणेहि य, सेयणेहि य, अवदसणेहि य,अवण्हाणेहि य, अणुवासणेहि य वत्थिकम्मे हि य निरूहेहि य,सिरावेहेहि य,तच्छणाहि य,पच्छणाहि य, सिरावेढेहि य, तप्पणाहि य, पुढपागेहि य, छल्लीहि य, वल्लीहि य, मूलेहि य,कं देहि य, पत्तेहि य,पुप्फेहि य, फलेहिय, बीएहि य, सिलिमाहि य, गुलियाहि य, ओसहेहि य, भेसज्जेहि य, इच्छति तेसिं सोलसह रोगाय काणं एगमवि रोगायक उबसा. મિત્તા, નો વેવ સંવાતિ વાર) ત્યાં જઈને તેઓએ નંદ શ્રેષ્ટિના શરીરને તપાસ્યું, તપાસીને તે રોગ અને આતકના નિદાન (રેગનું મૂળ કારણ) વિશે પૂછપરછ કરી. ત્યારબાદ વિદ્યાએ મણિકાર શ્રેષ્ઠિની ઘણી જાતના ઉદ્બલનેથી-શરીરના લેપ વિશેષથી, ઉદ્વર્તનથી-મલાપકર્ષક દ્રવ્ય સોગ વિશેષને શરીર ઉપર ચોળવાથી, સ્નેહપાનેથી-ઔષધીઓમાં પરિપકવ થયેલા થી વગેરે તે પીવડાવવાથી, વમન ( ઊલટી) કરાવવાથી વિરેચન કરાવવાથી, ગરમ પાણીમાં સ્નાન કરાવવાથી, લેખંડ વગેરેને અગ્નિમાં તપાવીને શરીરના કેઈ વિશેષ અવયવને ડામવાથી અવનથી –ખરજવું વગેરે મટાડવા માટે શરીર ઉપર તદનકલ દ્રવ્યમિશ્રિત પાણીમાં વારંવાર સ્નાન કરાવવાથી, અન. વાસનોથી-યંત્ર વડે ગુદામાર્ગથી પેટમાં તેલ વગેરે પહોંચાડવાથી, વસ્તિકર્મોથી–મળને બહાર કાઢવા માટે ગુદામાં વર્યાદિને પ્રવિષ્ટ કરાવવાથી નિરહાથી-દ્રવ્યમાં પરિપકવ થયેલા તેલના પ્રયોગથી, વિરેચન કરાવવાથી, શિરોધથી ખરાબ લેહીને બહાર કાઢવા માટે શિરા–નસને કાપવાથી-નાડીવેધથી, પ્રતિક્ષણથી છરા વગેરેથી બહુ જ કુશળતાથી ચામડીને છોલવાથી, શિરાવેષ્ટથી–નાડી વેષ્ટનથી, સ્નિગ્ધ પદાર્થ વડે શરીરના ઉપર માલીશ કરવાથી, પુટપાકથી–પાક વિશેષથી તૈયાર કરવામાં આવેલી ઔષધીઓથી, છાલે (છોડ) થી-નિએ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૩૧૫

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330 331