Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
संभारेइ संभारित्ता जियसत्तस्स रणो पाणियपरियं सदावेइ, सहावित्ता एवं वयासी-तुमं च णं देवाणुप्पिया इमं उदगरयणं गेहाहिर जियसत्तूस्स रण्णो भोयणवेलाए उवणेज्जासि)
ત્યારપછી અમાત્ય સુબુદ્ધિ જ્યાં દિકરત્ન (પાણી) હતું ત્યાં ગયે. ત્યાં જઈને તેણે ઉદકરત્ન (પાણી)ને હથેળી ઉપર લઈને ચાખ્યું. ચાખ્યા બાદ તેને એમ લાગ્યું કે ખરેખર આ ઉદકરત્ન (પાણી) વર્ણ વગેરે ગુણેથી યુક્ત યાવત્ બધી ઇન્દ્રિયે અને શરીરને આનંદ પમાડે તેવું થઈ ગયું છે ત્યારે તે ખૂબ જ પ્રસન્ન અને સંતુષ્ટ થયું ત્યાર પછી તેણે પાણીને સુવાસિત કરનારા કેતકી પાટલ (ગુલાબ) વગેરે દ્રવ્યથી પાણીને સંસ્કારિત કર્યું. પાણીને સંસ્કારિત કર્યા બાદ અમાત્ય જીતશત્રુ રાજાને પાણી પીવડાવનાર નોકરને બોલાવ્યો અને બેલાવીને તેને કહ્યું કે હે દેવાનુપ્રિય ! રાજાને જમવાને વખત થાય ત્યારે તુ આ ઉદકરત્ન (પાણી) તેમની પાસે લઈ જજો.
(तएणं से पणियधरिय मुबुद्धियस्स एयमट्ठ पडिमुणेइ, पडिसुणित्ता त उदगरयणं गिहाइ गिण्हित्ता, जियसत्तूस्स रणो भोयणवेलाए उवट्ठवेइ, तएणं से जियसत्तू राया तं विपुलं असणं ४ आसाएमाणे जाव विहरइ)
આ રીતે પાણીવાળા નેકરે સુબુદ્ધિ અમાત્યની વાત સ્વીકારી લીધી અને સ્વીકારીને તે ઉદકરનન-શ્રેષ્ઠ નિર્મળ પાણીને–ત્યાંથી લઈને જમવાની વખતે જીતશત્રુ રાજાની સામે તેમને પીવા માટે પોંચાડી દીધું. ત્યાર પછી જ્યારે જીતશત્રુ રાજાને જમવાને વખત થયો ત્યારે રાજા અશન વગેરે રૂપ ચાર જાતના આહારે ખૂબ તૃપ્ત થઈને ઈચ્છા મુજબ જમ્યા અને તે ઉદકરત્ન (પાણી) ને પીધું.
(जिमियभुत्तुत्तरागए यावि य णं जाव परमसुइभूए तंसि उदगरयणे जाव विम्हए ते बहवे राईसर जाव एवं वयासी)
રાજા છતશત્રુએ આમ સારી રીતે જમવાનું પતાવી દીધું ત્યારે તેઓ ત્યાંથી પિતાના ઉપવેશનના સ્થાનમાં એટલે કે બેઠકમાં આવ્યા. બેઠકમાં આવતા પહેલાં તેઓએ કોગળા વગેરે કરીને મેં અને હાથને ધોઈને સ્વચ્છ બનાવી
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨
૨૯૨