Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ પ્રમાણે તમારા વડે આરાધાયેલા તે શૈલક યક્ષ રયણા દેવીના લપેટ માંથી સાક્ષાત્ તમને ખંનેને મુક્ત કરશે. એટલે કે તેના સ’કટમાંથી તમને તે છોડાવશે. નહિતર તમારા શરીરની શી દશા થશે ? તે કેણુ જાણી શકે તેમ છે. હું. એ જ વિચાર કરી રહ્યો છુ'. । સૂત્ર ૫ '' ||
66
‘ સર્જા તે માનંદ્રિય ’ ફાતિ ।
ટીકા – (તō) ત્યારપછી (તે માચિયાચા) તેએ અને માક'દી દારકાએ ( તપ્ત સૂઢાચઇ અ'તિર્ યમવુ સોન્ના) શૂળી ઉપર લટકતા પુરૂષની વાત સાંભળીને ( નિલમ્મ ) અને તેને પેાતાના મનમાં ઠસાવીને
(सिग्धं चंड चबलं तुरियं वेइयं जेणेव पुरच्छिमिल्लो वणसंडे जेणेव पोक्स्ख रिणी तेणेव उवागच्छर उवागच्छित्ता पोक्खरिणी ओगाहंति, ओगाहित्ता जल मज्जणं करेंति, करिता जाई तस्थ उप्पलाई जात्र गेव्हंति, गेण्डित्ता जेणेव सेलगस्स जक्खस्सं जक्वाययणे तेणेव उवागच्छंति, उवागच्छित्ता आलोए पणामं करेंति ) સત્વરે ત્યાંથી શીઘ્ર ચાલથી દોડતા દોડતા જ્યાં તે પૂર્વ દિશા સબંધી વનખંડ તેમજ પુષ્કરિણી હતી ત્યાં પહોંચ્યા. ત્યાં પહેાંચીને તેઓ પુષ્કરિણીમાં ઉતર્યો અને સ્નાન કર્યું. પુષ્કરણીમાં જેટલાં કમળે! ખીલેલાં હતાં તેઓને લઈ લીધાં અને ત્યાર પછી શૈલક યક્ષના યક્ષાયતન તરફ રવાના થયા. ત્યાં પહાંચીને તેઓએ યક્ષની સામે જતાં જ નમન કર્યું.
( करिता महरिहं पुष्कवणियं करेंति-करिता जाणुपायवडिया सुस्सुसमाणा णसमाणा पज्जुवासंति, तरणं से सेलए जक्खे आगत समए पत्तसमए एवं वयासी कं तारयामि कं पालयामि तरणं ते मागंदिय दारया उठाए उहेंति उट्ठिना करयल० एवं वयासी - अम्हे तारयाहिं अम्हें पालयाहि )
નમન કરીને તેઓએ તેની આરાધના કરી. આરાધના કરીને તેઓ મને જમીન ઉપર ઘૂંટણા ટેકીને તેના ચરણામાં આળેાટી ગયા. આ રીતે વારવાર તેની ઉપાસના કરતાં તેએ અને ત્યાં જ રહેવા લાગ્યા. જ્યારે ઉચિત સમય આવ્યો ત્યારે શૈલક યક્ષે એમ કહ્યું-કે કેને હુ' તારૂં અને કાને પાર ઉતારૂં રૂં તરત જ માકદી દારકેા ઊભા થયા અને અને હાથ જોડીને યક્ષને વિનંતી કરવા લાગ્યા કે તમે અમને તારી અને પાર ઉતારા. (તત્ત્વ તે સેતુ નવું તે માંચિ॰ વ વચારી) અને માર્કદી દ્વારકાની વિનંતી સાંભળીને શૈલક યક્ષે તેઓને કહ્યું કે—
( एवं खलु देवाणुप्पिया तुम्भं मए सर्दि लवणससुद्द मज्झ २ बीइयवयमाणा
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૨૫૬