Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વચ્ચેના માર્ગમાંથી પસાર થતે જ્યાં જંબુદ્વિપ નામે દ્વિપ તેમજ જ્યાં ભરત ક્ષેત્ર અને તેમાં પણ જ્યાં ચંપા નગરી હતી તે તરફ રવાના થયે. સૂત્ર “'u.
‘ત રા રણવીર દેવા ” સ્થાતિ /
ટીકાર્થ–(ago ) ત્યારબાદ (ા ચાવીર દેવા) તે રયણદેવીએ(જવળ સમુદ્ર તિ તત્તડુતો અનુપસ્થિતિ) લવણ સમુદ્રની એકવીશ વાર પ્રદક્ષિણા કરી. (जं तत्थ तणं वा जाव एडेइ एडित्ता जेणेव पासायवडेंसए तेणेव आगच्छद)
પ્રદક્ષિણા કરતી વખતે શ્યણું દેવીને ત્યાં તૃણ, કાષ્ઠ પત્ર વગેરે જે કંઈ પણ જોવામાં આવ્યું તેને ત્યાંથી દૂર એકાંતમાં ફેંકી દીધું. ફેંકીને તે પિતાના ઉત્તમ મહેલમાં આવતી રહી.
(उवागच्छित्ता ते मागंदियदारया पासायवडिंसए अपासमाणी जेणेक पुरच्छिमिल्ले वणसंडे जाव सबओ समंता मग्गणगवेसणं करेइ करित्ता तेसिं मायंदियदारगाणं कत्थेइ सुइं खुई वा पउत्तिं वा अलभमाणी जेणेव उत्तरिल्ले वणसंडे एवमेव पच्चस्थिमिल्ले वि जाव अपासमाणी ओहिं पउंजइ)
ત્યાં આવીને તેણે માર્કદી દારકોને જોયા નહિ ત્યારે તે પૂર્વ દિશા તરફ વનખંડમાં પહોંચી. ત્યાં તેણે તેની ચોમેર તપાસ કરી, માર્ગણ ગવેષણ કરી. પણ માર્કદી દારકે પત્તો મળે નહિ રણુદેવીને માર્કદી દારકેની વાતચીત પણ સાંભળવામાં આવી નહિ તેમજ તેઓની હયાતીના પણ કે ચિતો જેમકે છીંક અથવા તો ધીમેથી વાતચીત વગેરે દેખાયા નહિ. આ રીતે તે ત્યાંથી ઉત્તર દિશા તરફના વનખંડમાં ગઈ. ત્યારપછી પશ્ચિમ દિશાના વનખંડમાં તે ગઈ ત્યાં પણ રયણ દેવીને તેઓની કઈ પણ વાતચીત વગેરે સંભળાઈ નહિ ત્યારે તેણે પોતાના અવધિજ્ઞાનને ઉપન્યાગ કર્યો.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૨૫૯