Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કરી. (જરિત્તા રાજેof tવાય સોયા–કાચા) ત્યારબાદ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તેઓ પોતાનું દુઃખ પણ ભૂલતા ગયા અને છેવટે જીનરક્ષિત વિશેનું દુઃખ તેઓના હૃદય પટલ ઉપરથી સાવ ભુલાઈ ગયું.
(तएणं जिनपालियं अन्नया कयाई सुहासणवरगयं अम्मापियरो एवं वयासी कहण्णं पुत्ता निणरक्खिए कालगए)
જ્યારે એક દિવસે જીનપાલિત આનંદપૂર્વક બેઠા હતા ત્યારે માતા પિતાઓએ તેને પૂછ્યું કે હે પુત્ર! જનરક્ષિત કઈ રીતે મરણ પામે છે?
(तएणं से जिनपालिए अम्मापिऊणं लवणसमुद्दोत्तारं च कालियबायसमु. त्थणं पोतवहणविवत्तिं च फलहखंडं आसायणं च रयणदीवुत्तारं च रयणदीव देवयागिण्हण च भोगविभूई च रयणदीवदेवयाए आधायण च मूलाइय पुरिसदरिसणं सेलगजक्खारुहगं च रयणदीवदेवया उत्सग्गं च जिणरक्खियविवत्तिं च लवणसमुई उत्तरणं च चंपागमणं च सेलगजक्खआपुच्छणं च जहा भूयमवितहमसंदिद्धं परिकहेइ )
ત્યારે જીનપાલિતે માતાપિતાને લવણ સમુદ્રમાં યાત્રા કરતી વખતે ઓચિંતા પવનની અથડામણથી નાવ ડૂબી જવાના અકસ્માતથી માડીને લાક. ડાની સહાયતાથી રતનદ્વીપના કિનારા સુધી પહોંચવું, યણ દેવીની લપેટમાં ફસાવવું, તેની સાથે કામ ભેગે ભેગવવા, ચણા દેવીના વધસ્થાનને જેવું, શૂળી ઉપર લટકતા માણસને જેવું, શૈલક યક્ષની પીઠ ઉપર બેસવું, રાયણું દેવીને ઉત્પાત કરો, જનરક્ષિતનું મરણ થવું, સકુશળ પિતાની લવણ સમુદ્ર યાત્રા પૂરી કરવી, ચંપા નગરીમાં આવવું અને શૈલક યક્ષનું તેને પૂછીને ફરી રત્નદ્વીપ તરફ રવાના થવું અહીં સુધીની એકે એક વાત તેણે કહી સંભળાવી. (तएणं से जिणपालिए जाव अप्पसोगे जाव विउलाई भोगभोगाई भुंजमाणे विहरइ)
ત્યારબાદ નિશ્ચિત થયેલો જીનપાલિત શબ્દ વગેરે વિષને પુષ્કળ પ્રમા.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨