Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જીવોંકે આરાધક ઔર વિરાધકત્વહોનેકા કથન
દાવદ્રવ (વૃક્ષ) નામે અગિયારમું અધ્યયન પ્રારંભ. દશમું અધ્યયન પુરું થઈ ચૂક્યું છે અને હવે અગિયારમું અધ્યયન આરંભ થાય છે. આ અધ્યયનનો પહેલાંના અધ્યયનની સાથે આ પ્રમાણેને સંબંધ છે. પહેલાંના અધ્યયનમાં કૃષ્ણ અને શુકલ પક્ષના ચન્દ્રમાના દષ્ટાંતથી પ્રમાદી અને અપ્રમાદી સંયમીને શાંતિ વગેરે ગુણેની પ્રાપ્તિ થવી, આ વાતનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. હવે આ અધ્યયનમાં જે સંયમ માર્ગની આરાધના તેમજ વિરાધના કરે છે તેઓ અર્થ તેમજ અનર્થના પાત્ર ગણાય છે આ વાત સ્પષ્ટ કરવામાં આવે છે. જે બૂસ્વામી શ્રી સુધર્મા સ્વામીને પ્રશ્ન કરે છે કે – (વરૂપ મને ! સમmળ “ફઘારિ.
ટીકાઈ–(ાળે મતે !) હે ભદત ! (समणेण जाव संपत्तेणं दसमस्स नायज्झ यणस्स अयमढे पण्णत्ते एक्कारसमस्स णं भंते ! णायज्झयणस्स के अटेपण्णत्ते)
મુક્તિ મેળવેલા શ્રમણ ભગવાન મહાવીરે દશમાં જ્ઞાતાધ્યયનને આ પૂર્વોક્ત રૂપ અર્થ નિરૂપિત કર્યો છે તે તેઓશ્રીએ અગિયારમે જ્ઞાતાધ્યયનને શું અર્થ પ્રરૂપિત કર્યો છે? આ રીતે જંબૂ સ્વામીના પ્રશ્નને સાંભળીને સુધર્મા
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨