Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
( परंजिता ते मागंदियदारए सेलएणं सद्धिं लवणसमुदं मज्झं मज्झेणं बीड़वयमाणो पास, पासिता, आसुरता आसिखेडगं गेव्हइ, गेण्हित्ता, सत्तभट्ठ जाव उप्पयइ उप्पयित्ता ताए उक्किट्ठाए जेणेव मागदिय तेणेव उवा० २ एवं बयासी हं भो माकंदिय० अप्पत्थिय पत्थया किष्णं तुम्भे जाणह ममं विप्पनहाय सेलएणं aafare)
ઉપયોગ કરીને તેણે માર્કદી દારકાને શૈલક યક્ષની સાથે લવણ સમુદ્રની ટીક વચ્ચેના માથી પસાર થતાં જોયા. જોતાની સાથે જ તે ગુસ્સે થઈ ગઈ. તેણે તરતજ પેાતાની ઢાલ અને તરવાર હાથમાં લીધી. લઈને તે સાત આઠ તાલવૃક્ષ જેટલું આકાશમાં ઊંચે ઉછળી, ઉછળીને તે ઉત્કૃષ્ટ દેવસ...બંધી ગતિથી સત્વરે જ્યાં માકદી દારકા હતા ત્યાં પહાંચો ગઈ, ત્યાં પહેાંચીને તેણે તેઓને એમ કહ્યું કે અરે આ ! માર્કદી દ્વારકા ! મને લાગે છે કે તમે અપ્રાથિત પ્રાર્થક બની રહ્યા છે. એટલે કે મૃત્યુ જ એવી વસ્તુ છે કે તેને કાઈ ઈચ્છતું નથી તેથી મૃત્યુ ‘અપ્રાતિ' થયું અને તે માર્કદી દારકે તેને ઈચ્છ નાર થયા. કેમકે તમે મને છેડીને યક્ષ શૈલકની સાથે લવણુ સમુદ્રની વચ્ચે થઇને જઇ રહ્યા છે! તમે અત્યારે એમ સમજી રહ્યા હશે! કે અમે હેમખેમ ( સકુરાળ ) પેાતાને ઘેર પહેાચી ગયા છીએ તે તમે ભ્રમમાં છે.
( जइणं तुभे ममं अवयववह तो मे आत्थि जीवियं अह णं णावयक्खह तो भे इमेणं नोलुप्पलगवल जान एडेमि )
જો તમે મને જ ચાહા--મનેજ જુઓ-તા તમારા જીવનની સલામતી છે. જો તમે મને ઇચ્છતા નથી, મારી તરફ્ જોતા નથી તે! જુએ આ નિલકમળ તેમજ ભેંસના શિંગડા જેવા રંગની ખૂબ જ શ્યામ રંગવાળી તેજ તરવારથી હું તમારા ખંનેનાં માથાં કાપીને એવી જગ્યાએ ફૂંકી દઇશ કે તેની કોઈને ખબર પણ પડી શકે નહિ.
( तरणं ते मागंदिय दारया रयणदीवदेवपाए अंतिए एयम सो० णिस०
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૨૬૦