Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
( तएण ते कौडुबिया ते खालीए पत्तिए जान सल्लइय पतइए जाणित्तो तिक्खेहिं णवपज्जण एहि आसियएहिं लुणेंति लुणित्ता करयलमालिए करेंति, करिता पुणेति तत्थण चोक्खाणं सयाण अक्खंडाण अप्फुडियाण छड्डछडापूयाण' साली ળ માળÇ પત્થર્નાર્ ) આ પ્રમાણે જ્યારે તે શાલિધાન્ય પૂર્ણરૂપે પરિપકવ થઈને તૈયાર થઈ ગઈ ત્યારે કૌટુંબિક પુરુષોએ તેને પત્રિત યાવત શલ્ય કિત પત્રાંતિ એટલે કે પાકેલાં પાંદડાં વાળી જોઈ ત્યારે તેને પૂર્ણરૂપે પિરપકવ થયેલી જાણીને તીક્ષ્ણ ધારવાળી દાતરડીથી તેને કાપી નાખી.
ર
લુહાર વડે તપાવી તેમજ ટીપીને પહેલાં તીક્ષ્ણ ધારવળાં અનાવવામાં આવે અને ત્યા બાદ ફ્રી તપાવીતે પાણીમાં ડૅંડાં કરવામાં આવે તેને નવ. પાયતક ’કહેવામાં આવે છે.
‘ આસિઐહિં ’ આ દાત્ર (દાતરડી) વાચક દેશી શબ્દ છે. ડાંગરને કાપીને તેઓએ શાલિમ જરીઆને હથેળીથી મસળીને શાલીકણા છૂટા પડયાં. ભૂસાને તેઓએ ત્યાંથી દૂર કર્યું. આ રીતે તે સ્થાન ભૂસુ વગેરે સાફ કરવાથી સ્વચ્છ શાલિકણા શૂક યુક્ત-વાવવા ચાગ્ય, અખંડ-અક્ષત સૂપ વગેરે, થી છડે છડ શબ્દ કરાવડાવીને સાકરેલાં શાલિકણા નીકળ્યા. તે શાલીકણા મગધદેશ પ્રસિદ્ધ એક પ્રસ્થ પ્રમાણુ હતા. ( તળ` તે રૌદુનિયા ते सालिणवसु घडए पक्खिवति पक्खिवित्ता, उवलिपति उवलिंपित्ता लछियमुदिए करेंति, करिता कोट्टागारस्स एगदेसंसि ठावेंति, ठावित्ता सारक्खेमाणा, સંશોવેમાળા નિતિ ) ત્યાર બાદ કૌટુંખિક પુરુષોએ શાલિકણાને નવા નાના નાના કળશે।માં ભરીને મૂકી દીધા.
ત્યાર બાદ કળશેાના માં ઢાંકીને તેમને છાણુ વગેરેથી લીંપીને અંધ કરી દીધા. કળશને બંધ કરીને રેખાએ વગેરેથી તેમને ચિહ્નિત કરીને તેમના ઉપર નામની મહાર લગાવી દીધી. ત્યાર પછી ભડારમાં એક તરફ ફળશેાને
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૮૫