Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
( एवं खलु अम्हे लवणसमुद्द पोयवहणेणं एक्कारसवारा ओगाढा सव्वस्थ वि य णं लट्ठा कयकज्जा अणह- समग्गा पुणरवि निययघरं हव्यमागया )
વહાણુ વડે અમે લેાકા ૧૧ વખત દેશાવર ખેડવા નીકળ્યા હતા અને આ પ્રમાણે ત્યાંથી પુષ્કળ ધન મેળવ્યું છે. અમે પોતાના વેપારમાં પૂર્ણરૂપે સફળ થઈને સકુશળ પાછા ઘેર ફર્યાં છીએ.
(तं सेयं खलु अहं देवाणुप्पिया ! दुबालसमंपि लवणसमुद्द पोतवहणेणं ओगाहित्तए) એટલા માટે હૈ દેવાણપ્રિય ! ૧૨મી વખત પણ આપણે વહાણમાં બેસીને લત્રણ સમુદ્રમાં થઇને વેપાર કરવા દેશાવર માટે નીકળી પડીએ તે સારૂ થાય, कट्टु अण्णमण्णस्स एयमहं पडिसुर्णेति )
ति
આ પ્રમાણે વિચાર કરીને તેએએ એક મત થઇને આ વાત સ્વીકારી લીધી. ( पडिणित्ता जेणेव अम्मापियरो तेणेव उवागच्छइ उवागच्छित्ता एवं वयासी एवं खलु अम्मयाओ एक्कारसवारा तं चेव जाब निययं घरं हव्वमागया तं इच्छामोण अम्मयात्रा तुम्भेहिं अमणुण्णा या समाणा दुवालससं लवणसमुदं पोय वहणे ओगाहित्तत् )
એક મત થઇને તે અને ત્યાંથી માતા પિતાની પાસે ગયા અને તેમને આ પ્રમાણે કહેવા લાગ્યા કે હે માતા પિતા ! અમે અત્યાર સુધીમાં અગિયાર વખત વહાણુ વડે લવણુ સમુદ્રમાં થઇને ખડ઼ાર પરદેશમાં વેપાર કરવા ગયા છીએ. ત્યાં જઇને અમેએ પુષ્કળ પ્રમાણમાં ધન મેળવ્યું છે અને ત્યાંથી પાછા ક્ષેમ કુશળ નિર્વિઘ્નરૂપે ઘેર આવ્યા છીએ, હમણાં અમારી વિચાર વહાણુ વડે જ ૧૨ મી વખત લવણુ સમુદ્રને પાર કરીને પરદેશમાં વેપાર કરવા માટે જવાના થઈ રહ્યો છે. તેા એ માટે અમે તમારી આજ્ઞા માંગીએ છીએ.
( तणं ते मागंदियदारए अम्मापियरो एवं वपासी इमेप ते जाया ! अज्जगं जाव परिभाएचएं तं अणुहोइ ताव जाया । विउले माणुस्सए इड्ढि सक्कार
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૨૩૩