Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
( तत्थ उ कंदलसिलिंघदंतो णिउरवरपुष्फपीवरकरो कुडयज्जुणणी व सुरभिदाणो पाउस ऊ ऊ गयवरो साहीणो ॥ १॥
એ ચાર મહિનામાં વાતાવરણ જેવું સોહામણું રહે છે. તેવું ત્યાં હરહંમેશા સોહામણું રહે છે. સૂત્રકાર વનખંડમાં વર્તમાન પ્રાવૃડૂ ઋતુનું હાથીના રૂપકથી વર્ણન કરતાં કહે છે કે-કંદલ-નવી લતાઓ-અને સિલિગ્ર–કે જે વર્ષો કાળમાં ફૂલે છે અને જેના ફૂલ સફેદ હોય છે આ બંને જ જેના દાંતે છે. નિકુરવૃક્ષ વિશેષ-ના ઉત્તમ પુપિ જ જેની સુડોળ સ્ત્ર છે. તેમજ કુટજ, અર્જુન અને નીપ વૃક્ષોના પુષ્પોની સુવાસ જ જેને મદ છે. વર્ષા ઋતુ રૂપી એ ગજરાજ તે વનમાં હંમેશા વિચરણ કરતું જ રહે છે. નિકુર વૃક્ષના પુષ્પો એક એકનાઉ પર નીકળે છે.
એટલા માટે નિકુરવૃક્ષના પુ લંબાઈની દૃષ્ટિએ સૂંઢ જેવા લાગે છે. (तत्थ य मुरगोव मणि विचित्तो दददुरकुलरसियउज्झररवो । बरहिण विंदपरिणद्धसिहरो वासारत्तो ऊऊ पवतो साहीणो)
આ આર્યા વડે સૂત્રકાર વર્ષા ઋતુનું પર્વતના રૂપકથી વર્ણન કરે છે. તેઓ કહે છે કે વર્ષાકાળે ઈન્દ્રગેપ નામે કી ઉત્પન્ન થાય છે અને તે આમ તેમ ચમકતો રાતમાં દેખાય છે. આ ઈદ્રોપ કીડાએ જ વર્ષાઋતુ રૂપ પર્વતમાં પદ્યરાગ વગેરે મણિઓના રૂપમાં છે. પર્વતેમાં નિઝર ( ઝરણાઓ ) ને ધ્વનિ થતું રહે છે. તે આ વર્ષાઋતુ રૂપ પર્વત ઉપર દેડકાઓને જ નિર તર શબ્દ થતું રહે છે તેજ ઝરણુંઓના શબ્દના રૂપમાં છે. વર્ષાઋતુમાં વૃક્ષ ઉપર મેરો ઉડી ઉડીને બેસી જાય છે તે એ મેરો જેના ઉપર બેઠાલા છે એવા વૃક્ષે જ વર્ષાત્રતુ રૂપ પર્વતના શિખરે છે. એ વર્ષાઋતુ રૂપી પર્વત તે વનમાં હંમેશા નિવાસ કરતો રહેતો હતો. આ વાત તેઓ બંને સાર્થવાહ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨