Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 254
________________ પુત્રને યણ દેવી સમજાવી રહી હતી અને આ પ્રમાણે આગળ કહેવા લાગી હતી કે (तस्थणं तुब्भे देवाणुप्पिया! बहुसु वावीसु य जाव सरसरपंतियासु बहुसु आलीधरएसुय मालीघदएमय जाव कुसुमधरएसुय सुहं सुहेणं अभिरममाणा विहरेजाह) હે દેવાનુપ્રિયે ! ત્યાં તમે ઘણું વાપિકાએ (વા ) માં યાવત્ ઘણી સરઃ સરપંક્તિઓ ( સરોવરો ) માં, આલિઘરોમાં, કદલીગૃહમાં, લતાગૃહમાં, અછણગ્રહોમાં, પ્રક્ષણગૃહમાં, પ્રસાધનગ્રહોમાં, મેહનઘરોમાં, શાખાગૃહમાં, જાલગ્રહોમાં તેમજ પુપગૃહમાં સુખેથી કીડા કરતાં પિતાના સમયને પસાર કરજો, જ્યાં ઘણાં તળાવે એક પછી એક આમ અનુક્રમે પંક્તિબદ્ધ હોય છે તેનું નામ સરઃ સરપંકિત છે. આ પંકિત આકારમાં સ્થિત તળાવોમાં એક બીજાના તળાવનું પાણી આવતું જતું રહે છે. રમ્ય વનસ્પતિ વિશેષના જે ગૃહો હોય છે તે આલિગ્રહ કહેવાય છે. ( રૂi ) જે (तुभं एत्थपि उचिग्गा वा उस्सुया वा उप्पुया वा भवेजाह तो गंतुन्भे उत्तरिल्लं वणसंड गच्छेज्जाह, तत्थ णं दो ऊऊ सया साहीणा तं० सरदो य हेमंतो य तत्थ उ सणसत्तवण्णकउओ नीलुप्पलपउमनलिणसिंगो। सारस चक्कवायरवित घोसो सरय ऊऊ गोवती साहिणो ) પૂર્વ દિશા તરફના વનખંડમાં તમને ગમતું ન હોય, ચિત્ત ઉદ્વિગ્ન થઈ જતું લાગતું હોય, ત્યાં તમારું મનોરંજન થતું ન હોય, કે વધારે કીડા કરવા માટે મન ઉત્કંઠિત થઈ જતું હોય તે તમે ત્યાંથી ઉત્તર દિશા તરફ. આવેલા વનખંડમાં જતા રહે છે ત્યાં હર હંમેશ બે આતુઓ હાજર રહે છે-(૧) શરદઋતુ અને (૨) હેમંતઋતુ. કાર્તિક અને માર્ગશીર્ષ આ બે માસ શરદઋતુના છે. તેમજ પોષ અને માઘ આ બે માસ હેમંતઋતુના છે ચણા દેવી તેઓને શરદઋતુ વૃષભના રૂપકથી અને હેમંતઋતુ ચન્દ્રમાના રૂપકથી નિરૂપિત કરતાં સમજાવે છે કે જુઓ શરદઋતુને અમે વૃષભનું રૂપ એટલા માટે આપ્યું છે કે આ ઋતુમાં શણ અને સપ્તપર્ણ ખીલે છે. એમના પુષ્પ ગોળાકારના તેમજ ઊંચા હોય છે. તે આ પુપિજ શરદઋતુ રૂ૫ વૃષભની ખાંધ ( કકુર ) છે. નીલેમ્પલ વગેરે કમળ જ જેના સિંગડા છે. સારસ અને ચક્રવાક પક્ષીઓ ના શબ્દો જ જેને ઇવનિ છે એ શરદઋતુ રૂપ વૃષભ તે વનમાં હંમેશા વિચરતે જ રહે છે. (તરથ ચ સિય ઘવ રોળ્યો મુમિતોદ્ધવસંe મંડ તો....હોળો) સિત કુંદ-સફેદ પુષ્પ જ જેની સ્વચ્છ ચંદ્રિકા ( ચાંદની) છે, ખીલેલું લેધ વનજ જેને મંડળ છે, હિમકણ અને પાણીના વહેતાં ટીપાં શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૨૪૭

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331