Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉગ્રરોષ અનાકલિત-અપરિમિત-છે કૂતરાની ભસવાની જેમ તેને અવાજ નીકળતા રહે છે. આ ત્વરા સંપન્ન અને ખૂબ જ ચપળ છે. એની આંખમાં ઝેર હંમેશા જાજવલ્યમાન રહે છે. __(माणं तुम्भं सरीरगस्स वायत्ती भविस्सइ, ते मागंदियदारए दोच्चंपि तच्चंपि एवं चयइ २ वेउव्वियसमुग्धाएणं समोहणति २ ताए उक्किटाए लवणसमुदंत्ति सत्त खुत्तो अणुपरियट्टेयं पयत्ता यावि होत्था)
એટલા માટે તમે બંને ત્યાં જતા નહિ. નહિતર તમારા શરીરનું કુશળ રહેશે નહિ. આ પ્રમાણે જ તે રયણ દેવીએ માકંદીદારકેને બે વાર ત્રણ વાર સમજાવ્યા અને સમજાવવાનું કામ પતાવીને તેણે વૈક્રિય સમુદ્રઘાત કર્યો સમુદુઘાત કરીને તે પોતાની પ્રસિદ્ધ દેવ ગતિથી એકવીશ વખત લવણસમુદ્રની ચારે બાજુએ ભ્રમણ કરવામાં પ્રવૃત્ત થઈ ગઈ છે. સૂત્ર “ ૪ I (तएणं ते मागंदिय दारया ' इत्यादि ટીકાથ-(વળ) ત્યાર પછી (તે મારિયારા) બંને માર્કદીના પુત્રએ
(तओ मुहुत्तरस्स पासायवडिसए सई वा रई वा धिई वा अलभमाणा अण्णमण्णं एवं वयासी)
તે મહેલમાં એક મુહૂર્ત જેટલા પ્રમાણના સમયમાં પણ શાંતિ મેળવી નહિ તેઓ વ્યાકુળ ચિત્ત હેવાથી ભવિષ્યમાં પ્રાપ્ત થનારા સુખરૂપ સ્મૃતિને મનોમુદ ( મનને આનંદિત કરનાર ) રૂપ રતિને અને ચિત્ત સ્વાચ્ય રૂ૫ ધતિ પ્રાપ્ત ન કરતાં એક બીજાની સાથે વિચાર કરવા લાગ્યા. ( ઘઉં લગ્ન વાસ્તુવિચા! રાણી લેવા અદ્દે ઘર્ષ વયાસી) હે દેવાનુપ્રિય! યણ દેવીએ અમને કહ્યું છે કે
( एवं खलु अहं सक्कवयण संदेसेणं सहिएणं लवणाहिवइणा जाव वावत्ती भविस्सइ- तं सेयं खलु अहं देवाणुप्पिया ! पुरच्छिमिल्लं वणसंडं गमित्तए )
મને શક્રેન્દ્રની આજ્ઞાથી પ્રેરાઈને લવણસમુદ્રના અધિપતિ સુસ્થિત દેવે હુકમ કર્યો છે કે મારે એક્વીશ વખત લવણ સમુદ્રની પ્રદક્ષિણા કરવી વગેરેથી
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨
૨૫૦