________________
પુત્રને યણ દેવી સમજાવી રહી હતી અને આ પ્રમાણે આગળ કહેવા લાગી હતી કે (तस्थणं तुब्भे देवाणुप्पिया! बहुसु वावीसु य जाव सरसरपंतियासु बहुसु आलीधरएसुय मालीघदएमय जाव कुसुमधरएसुय सुहं सुहेणं अभिरममाणा विहरेजाह)
હે દેવાનુપ્રિયે ! ત્યાં તમે ઘણું વાપિકાએ (વા ) માં યાવત્ ઘણી સરઃ સરપંક્તિઓ ( સરોવરો ) માં, આલિઘરોમાં, કદલીગૃહમાં, લતાગૃહમાં, અછણગ્રહોમાં, પ્રક્ષણગૃહમાં, પ્રસાધનગ્રહોમાં, મેહનઘરોમાં, શાખાગૃહમાં, જાલગ્રહોમાં તેમજ પુપગૃહમાં સુખેથી કીડા કરતાં પિતાના સમયને પસાર કરજો, જ્યાં ઘણાં તળાવે એક પછી એક આમ અનુક્રમે પંક્તિબદ્ધ હોય છે તેનું નામ સરઃ સરપંકિત છે. આ પંકિત આકારમાં સ્થિત તળાવોમાં એક બીજાના તળાવનું પાણી આવતું જતું રહે છે. રમ્ય વનસ્પતિ વિશેષના જે ગૃહો હોય છે તે આલિગ્રહ કહેવાય છે. ( રૂi ) જે
(तुभं एत्थपि उचिग्गा वा उस्सुया वा उप्पुया वा भवेजाह तो गंतुन्भे उत्तरिल्लं वणसंड गच्छेज्जाह, तत्थ णं दो ऊऊ सया साहीणा तं० सरदो य हेमंतो य तत्थ उ सणसत्तवण्णकउओ नीलुप्पलपउमनलिणसिंगो। सारस चक्कवायरवित घोसो सरय ऊऊ गोवती साहिणो )
પૂર્વ દિશા તરફના વનખંડમાં તમને ગમતું ન હોય, ચિત્ત ઉદ્વિગ્ન થઈ જતું લાગતું હોય, ત્યાં તમારું મનોરંજન થતું ન હોય, કે વધારે કીડા કરવા માટે મન ઉત્કંઠિત થઈ જતું હોય તે તમે ત્યાંથી ઉત્તર દિશા તરફ. આવેલા વનખંડમાં જતા રહે છે ત્યાં હર હંમેશ બે આતુઓ હાજર રહે છે-(૧) શરદઋતુ અને (૨) હેમંતઋતુ. કાર્તિક અને માર્ગશીર્ષ આ બે માસ શરદઋતુના છે. તેમજ પોષ અને માઘ આ બે માસ હેમંતઋતુના છે ચણા દેવી તેઓને શરદઋતુ વૃષભના રૂપકથી અને હેમંતઋતુ ચન્દ્રમાના રૂપકથી નિરૂપિત કરતાં સમજાવે છે કે જુઓ શરદઋતુને અમે વૃષભનું રૂપ એટલા માટે આપ્યું છે કે આ ઋતુમાં શણ અને સપ્તપર્ણ ખીલે છે. એમના પુષ્પ ગોળાકારના તેમજ ઊંચા હોય છે. તે આ પુપિજ શરદઋતુ રૂ૫ વૃષભની ખાંધ ( કકુર ) છે. નીલેમ્પલ વગેરે કમળ જ જેના સિંગડા છે. સારસ અને ચક્રવાક પક્ષીઓ ના શબ્દો જ જેને ઇવનિ છે એ શરદઋતુ રૂપ વૃષભ તે વનમાં હંમેશા વિચરતે જ રહે છે. (તરથ ચ સિય ઘવ રોળ્યો મુમિતોદ્ધવસંe મંડ તો....હોળો) સિત કુંદ-સફેદ પુષ્પ જ જેની સ્વચ્છ ચંદ્રિકા ( ચાંદની) છે, ખીલેલું લેધ વનજ જેને મંડળ છે, હિમકણ અને પાણીના વહેતાં ટીપાં
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૨૪૭