________________
જેની પુષ્ટ કિરણે છે. એ હેમંતઋતુ રૂપ ચંદ્ર તે વનમાં હંમેશા પ્રકાશ રહે છે. (તરથ તુમે દેવાળુવિચા! વાવીનાવ વિના શું હે દેવાનુપ્રિયે ! ત્યાં ઘણી વા યાવત પુષ્પગ્રહો પણ છે તમે તેમાં પણ વિહાર કર___(जइणं तुम्भे तत्थ उधिग्गा वा जाव उस्सु या वा भवेज्जाह तो णं तुम्भे अविरिल्लं वणसडं गच्छेज्जाह-तत्थ णं दो ऊऊ साहिणा )
ઉત્તરના વનખંડમાં પણ જે તમને બરોબર ગમે નહિ, ઉદ્વિગ્ન થઈ યાવત્ ઉત થઈ જાય ત્યારે તમે બંને પશ્ચિમ દિશાના વનખંડમાં જતા રહેજે. ત્યાં બે ઋતુઓ સદા જુદા રહે છે.
(तं जहा वसन्ते गिम्हे य, तस्थ उ सहकार चारुहारो, किंसुय कणिया रासोगमउडोउसित तिलग बउलायवत्तो वसंत ऊऊ णरवइ साहीणो)
તે ઋતુઓ ગ્રીષ્મ અને વસંત છે. ફાગણ અને મૈત્ર આ બે માસ વસંત ઋતુના છે. જ્યારે વિશાખ અને જેઠ આ બે માસ ગરમીની ઋતુના છે, આ પશ્ચિમ દિશાના વનમાં વસંતઋતુ નરપતિ (રાજા) ની જેમ હંમેશા વિચરણ કરતી રહે છે સહકાર ( બે ) ની મંજરીઓ જ આ વસંત ઋતુ રાજાના સુંદર હારે છે. કિંશુક કર્ણિકાર ( કનેર) અને અશોકના પુષ્પ જ આ રાજાના મુકુટ છે ઊંચા તિલક વૃક્ષો અને બકુલ વૃક્ષોના પુજ એના છત્ર છે.
तत्थ य पाडलसिरीससलिलो मल्लिया वासंति य धवलवेलो सीयलसुरभि अनिलमगरचरिओ गिम्ह ऊऊ सागरो साहिणो)
તે પશ્ચિમ દિશાના વનખંડમાં ગ્રી માતુ સમુદ્રની જેમ હમેશા પ્રસરાયેલ રહે છે. ગુલાબ અને શિરીષને પુજ આ ગરમીની ઋતુ રૂપ સમુદ્રના પાણી છે. મલ્લિકા અને વાસંતિકા લતા જ જેના કિનારાઓ છે. ઠંડે અને સુવાસિત
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૨
૨૪૮