________________
પવન જ જેમાં મગરેનું સંચરણ છે. એવો ગ્રીષ્મ ઋતુ રૂપ સાગર તે વનખંડમાં સદા હાજર રહે છે. ( તથ વઘુનાર વિરેનાટ્ટ ) ત્યાંજ ઘણું વાવે વગેરે છે. તમે બંને તેમાં પણ સુખેથી વિહાર કરતા રહેજે.
( जइणं तुम्मे देवा. तत्थ वि उधिग्गा उस्सुया भवेज्जाह तो तुन्भे जेणेव पासाय बडिसए तेणेव उवागच्छेज्जाह, ममं पडिवाले माणा २ चिट्ठज्जाह माणं तुम्भे दक्विजिल्लं वनसंड गच्छेज्जाह तत्थ णं महं एगे उग्गविसे चंडविसे घोरविसे महाविसे अइकायमहाकाए जहा तेय निसग्गे मसि महिसामूसाकालए नयणविसरोसपुष्णे अंजणपुंजनियरप्पगासे रत्तच्छे जमलजुयलचंचलचलंत जी हे, धरणियलवेणि भूए उक्कड पुडकुडिल जडिलककखड वियडफ णाडोव करण दच्छे लोगाहार धममाणधम्मधर्मतघोसे अनागलियचंडतिमरोसे समुहिं तुरियं चवलं धमधमंत दिहीविसे सप्पे य परिवसइ)
હે દેવાનુપ્રિયે ! ત્યાં પણ તમને જે ગમે નહિ તમે આજ ઉત્તમ મહેલમાં પાછા આવતા રહેજે અને અહીં જ રહીને મારી રાહ જે જે દક્ષિણ દિશાના વનખંડમાં તમે જતા નહિ. કેમ કે ત્યાં એક બહુ મોટો સાપ રહે છે. તેનું ઝેર પૂબ જ દુર્ધર હવા બદલ ઉગ્ન છે. પ્રતિ પ્રદેશમાં તે સત્વરે પ્રસરી જાય છે. એટલા માટે તે ચંડ છે. પરંપરાથી જ તે પુરુષ સહસને મારનાર હોવાથી ઘર છે. જંબુદ્વીપ જેટલા પ્રમાણુના શરીરને પણ તે નાશ કરી શકે તેમ છે તેથી તે મહાન છે. બીજા સાપ કરતાં તે બહુ જ લાંબે તેમજ ખૂબ જ મેટે છે. અષી-કાજળ, મહિષ-ભેંસ, અને મૂષા-સોનાને ઓગળાવવા માટેનું પાત્ર વિશેષ-ની જેમ તે ખૂબ જ કાળા રંગ વાળો છે. તેની બંને આંખમાં પણ ઝેર રહે છે. તે બહુ જ ક્રોધી છે. કાજળના સમૂહની જેમ સાવ કાળે છે. તેના બંને નેત્રો હંમેશા રાતાં રહે છે. તેની સાથે રહેનારી બંને જીભે ચંચળ તેમજ વારંવાર બહાર નીકળતી રહે છે. બહુ લાંબે અને કાળે હેવાથી તે જોવામાં એવું લાગે છે કે જાણે પૃથ્વી રૂપી સ્ત્રીની વેણી ( ચોટી ) જ ન હોય. બળવાન પુરુષ પણ જેને નષ્ટ કરી શકતા નથી, જે વ્યક્ત છે, કુટિલ વક્ર છે, સિંહની જેમ શટ સંપન્ન ( કેશવાળી ) છે, કર્કશ છે, અને વિકટભયંકર-છે એવી પિતાની ફેણુને ફેલાવવામાં તે ભારે દક્ષ છે. ભઠ્ઠીમાં તપાવવામાં આવેલા લેખંડને જેમ “ ધમ ધમ ” દવનિ થાય છે તે પ્રમાણે જ તેમાંથી નીકળતો ધ્વનિ પણ “ધમ ધમ ” અવાજ કરતા નીકળે છે. તેને
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨
૨૪૯