Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(ત સા થવી સેવા “રિ ..
ટીકાર્થ(તા) ત્યાર બાદ રાજયળલળ) દેવેન્દ્રની આજ્ઞાથી (ઢTદિવા) લવણ સમુદ્રના અધિપતિ (કુટ્ટિ) સુસ્થિત દેવે (લા રાણીવવા) તે રત્ન દ્વીપ-દેવતારયણ દેવીને જીવન મુદ્દે વધુ પુરિદિત્તિ ) કહ્યું કે લવણું સમુદ્રની ચારે બાજુએ તમે એકવીશ વખત ચક્કર લગાવે
(जं किं चि तत्थ तणंवा पत्तंवा कटुं वा कयवरं वा अमुई पूतियं दुरभिगंध मचोक्खं तं सव्वं आहुणिय आहुणिय ति खुत्तो एगंते एडेयव्वति कटूटु निउत्ता)
અને તેમાં ગમે ત્યાં તૃણ, પત્ર, કાક, કચરે, વિષ્ટા અર્ધપકવ શેણિત ( લેહી ) અથવા તે દુર્ગધિત વસ્તુ અપવિત્ર પદાર્થ દેખાય તો તેને તમે એકવીશ વખત ફરતાં ફરતાં ત્યાંથી લઈને એકાંતમાં દૂર ફેંકી દે સુસ્થિત દેવે દેવન્દ્રની આજ્ઞાથી આ કામ રયણદેવીને સંપ્યું.
(तएणं सा स्यणदीवदेवया ते मागंदियदारए एवं बयासी एवं खलु अहं देवाणुप्पिया सक्क० मुट्ठिए णं तं चेव जाव णिउत्ता)
ત્યાર પછી તે રત્નદ્વીપ દેવતા રયણા દેવીએ માર્કદીદારકેને કહ્યું કે હે દેવાનુપ્રિયે! મને સૌધર્મેન્દ્રની આજ્ઞાથી લવણાધિપતિ સુસ્થિત દેવ વડે લવણ સમુદ્રની ચારે બાજુએ એકવીશવાર ચક્કર મારવાની આજ્ઞા મળી છે. એટલા માટે
(तं जाव अहं देवाणु० लवणसमुद्दे जाव एडेमि-ताव तुब्भे इहेव पसायबडिसए मुहं मुहेणं अभिरममाणा चिठ्ठह जइणं तुम्भे एयंसि अंतरंसि उबिग्गावा अस्सुया वा उप्पुयावा भचेज्जाह तो गं तुम्भे पुरच्छिमिल्लं वणसडं गच्छेजाह)
હું જ્યાં સુધી સમુદ્રના એકવીશ ચકકર મારી ત્યાંના તૃણ કાષ્ટ વગેરેને દૂર ફેકવાના કામમાં પરોવાઈ રહે ત્યાં સુધી હે દેવાનુપ્રિયે ! તમે બંને આજ શ્રેષ્ઠ મહેલમાં સુખેથી રહેજે. અહીં રહેતાં જે તમને કંટાળો આવવા લાગે, મન તમારું ઉદ્વિગ્ન થઈ જાય મનોરંજન કરવાની તમારી ઈચ્છા થાય કે કીડા કરવાની ઉત્કટ અભિલાષા તમારામાં ઉત્પન્ન થાય તે બંને પૂર્વ દિશાના ઉદ્યાનમાં જતા રહેજે. (તરથ નં ર = x સવા સાહોના હૈ જહા કારણેય વાસા
) તે ઉદ્યાનમાં હરહંમેશા બે ઋતુઓ હાજર રહે છે. એક પ્રવૃત્ ઋતુ અને બીજા વર્ષો. અષાઢ શ્રાવણુ આ બે મહિના પ્રાવ ઋતુના છે અને ભાદર અને આસે આ બે મહિના વર્ષો જાતુના છે.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨
૨૪૫