Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ડવાની આજ્ઞા કરવાથી એથી અમે ત્યાંથી નિર્વાસિત થઇને અહી આવ્યા છીએ. ( तं इच्छामो णं सामी ! तुब्भं बाहुच्छाया परिग्गहिया निब्भया निरून्चिग्गा सुहं सुणं परिवसि )
એથી હે સ્વામિન્ ! તમારી ખાડુચ્છાયાના આશ્રયમાં અમે લોકો નિય અને નિરૂઢિગ્ન થઇને શાંતિથી સુખેથી અહી’રહેવા ઇચ્છા રાખીએ છીએ. ( तरणं संखे कासी राया ते सुवन्नागारे एवं वयासी )
તેમની આ પ્રમાણે વિનંતી સાંભળીને કાશી દેશાધિપતિ શ'ખ રાજાએ તેમને કહ્યું ( किन्नं तुभे देवाणुपिया ! कुंभएणं रन्ना निव्विसया आणत्ता ) હું દેવાનુપ્રિયે ! કુંભક રાજાએ તમને શા કારણથી મિથિલા નગરીની બહાર જતા રહેવાની આજ્ઞા આપી છે ?
( तएण ते सुवन्नागारा संख एवं वयासी )
સાનીએએ જવામમાં શબ રાજાને આ પ્રમાણે કહ્યું કે
( एवं खलु सामी ! कुंभगरस्स रन्नो धूयाए पभावइए देवीए अत्तयाए मल्लीए कुंडलजुयलस्स संधी विसंघडिए तरणं से कुंभए सुवन्नागारसेणिं सद्दावेइ, सद्दावित्ता जाव निव्विसया आणत्ता )
હે સ્વામીન્ ! પ્રભાવતી રાણીના ગર્ભથી જન્મ પામેલી કુભક રાજાની પુત્રી મલ્લી કુમારીના બે કુંડળોના સાંધા તૂટી ગયા કુંભક રાજાએ બધા સાનીઆને ખેલાવ્યા અને કહ્યું કે તમે લેાકેા આ કુંડળોની સધિને જોડી આપે. અમેએ તેમની પાસેથી કુંડળો લઈ લીધા અને લઇને અમે બધા ખેતપેાતાના બેસવાના સ્થાને આવી ગયા. ત્યાં બેસીને અમે એ જાતજાતના ઉપાયાથી તે કુંડળેાને પહેલાંના જેવા જ સારા મનાવી આપવાની એટલે કે તૂટેલા ધિ ભાગ ફ્રી સાંધી આપવા માટે ઘણા પ્રયત્ના કર્યો પણ તે કુંડળાને પૂવત્ સારા કરવામાં સમ થઈ શકયા નહિ અમે લેક રાજાની પાસે ગયા અને તેમને વિનતિ કરી કે હે મહારાજ ! અમે બહુ જ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૧૭૦