Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(एगमेगं एवं वदह तव देभि मल्लि विदेहरायवरकण्णं तिकटु संझाकाल समयसि पविरलमणूसंसि निसंतंसिं पडिनिसंतसि पत्तेयं २ मिहिलं रायहाणि अणुप्पवेसेह ) તે દૂત તેમની પાસે જઈને દરેકને આ પ્રમાણે કહે કે અમારી કન્યા વિદેહરાજવર કન્યા મલીકુમારી તમને આપીશું. આ પ્રમાણે દૂત વડે દરેકની પાસે સંદેશ મોકલીને તે રાજાઓમાંથી દરેકને તમે સંધ્યાકાળના સમયે જ્યારે સુરજ બરોબર અસ્ત થઈ ગયો હોય, રાત્રિને વખત થઈ ગઈ હોય, માર્ગમાં બહુ જ થંડા માણસેની અવર જવર થવા માંડી હોય, માણસોના ઘોંઘાટથી ઘરે પણ જ્યારે શાંત થઈ ગયા હોય ત્યારે મિથિલા નગરીમાં બેલા.
( अणुप्पवेसित्ता गब्भघरएसु अणुप्पवेसेह, मिहिलाए रायहाणीए. दुवाराई पिहित्ता रोहसज्जे चिट्ठह तएणं कुंभए एवं० तं चेव जाव पवेसेह, रोहसज्जे चिट्ठइ) બેલાવીને તેઓને તમે ગર્ભગૃહમાં રેકે.
- ત્યાર પછી મિથિલા રાજધાનીના દરવાજા બંધ કરાવડાવી દે, આ રીતે તેઓને અહીં બંધ કરીને તમે આત્મરક્ષા કરો. વિદેહરાજવર કન્યા મલ્લીકુમારીના વચને સાંભળીને કુંભક રાજાએ તેણીએ કહ્યું તે મુજબ જ કર્યું. એટલે કે દ્વતે વડે તેઓ બધાને પિતાને ત્યાં બેલાવી લીધા અને ગર્ભગૃહમાં તેઓને રેકી લીધા. / સૂત્ર “૩૪ ” !
સુવર્ણ નિર્મિતપુલિકા કા વર્ણન
( तएण जियसत्तू पामोक्खा इत्यादि ।।
ટીકાર્થ-( તપ ) ત્યારબાદ (તે વિચરજૂ પામોલ્લા ચિરાગાળો વર૪ વાયqમાણ થળી ૪તે પૂરિઘ) તે જીતશત્રુ પ્રમુખ છએ રાજાઓએ બીજે દિવસે જ્યારે રાત પૂરી થઈ અને સૂરજ ઉદય પામે ત્યારે (ગાતોડુિં) બારીઓના કાણાઓમાંથી ( મયં માથછિદ્દ જમુખવિરાળ રિ T૪૬) જેના માથામાં કાણું હતું તેવી સેનાની પ્રતિકૃતિ (મૂર્તિ) ને જોઈ.
( एसणं मल्ली विदेहरायवरकण्णत्तिकटु मल्लीए विदेहरायवरकन्नाए रूवे य
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨
૨૦૦