Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(इमं च णं मल्ली विदेहरायवरकन्ना पहाया जावबहूहिं खुजाहिं संपरि बुडा जेणेव कुंभए तेणेव उवागच्छइ)
આ અરસામાં વિદેહરાજવર કન્યા મલીકુમારીએ સ્નાન કર્યું અને ત્યાર પછી વસ્ત્રો, આભરણે તેમજ અલ કારોથી અલંકૃત થઈને ઘણું વક્ર સંસ્થાન વાળી દાસીઓની સાથે કુંભક રાજાની પાસે ગઈ A (વાછિત્તા કુંખાર વાયTM રૂ) અને ત્યાં જઈને તેણે પિતાના પિતા કુંભક રાજાના ચરણોમાં નમન કર્યું.
(तएणं कुंभए मल्लिं विदेहरायवरकन्नं णो आढाइ, णो परियाणाइ, तुसिणीए संचिट्ठइ)
- વ્યાકુળ ચિત્તવાળા કુંભક રાજાએ વિદેહરાજવર કન્યા મલીકુમારીને આદર કર્યો નહિ. કે સત્કાર કર્યો નહિં રાજાને તે માત્ર આટલું જ ભાન થયું કે મલ્લીકુમારી આવી છે.
રાજા સાવ મૂંગા થઈને બેસી જ રહ્યા. (તti વિદાય વાના મri gવં વાણી) પિતાની આવી હાલત જોઈને વિદેહરાજવર કન્યા મલ્લીકુમારીએ તેમને પૂછ્યું કે
( तुम्भे णं ताओ अण्णया ममं एज्जमाणं जाव निवेसेह किण्णं तुम्भं अज्जे ओहयमण संकप्पे जाव झियायह
હે પિતા ! પહેલાં ગમે ત્યારે મને આવતી જતા ત્યારે મારો તમે આદર કરતા હતા, મને જાણી લેતા હતા અને મને પિતાના ખોળામાં બેસાડતા હતા પણ આજે શું કારણ છે કે તમે ઉદાસ થઈને આર્તધ્યાનમાં બેઠા છે, ( ago ઉંમર૪ ઘઉં વવાણી) આ રીતે રાજાએ વિદેહરાજવર કન્યાની વાત સાંભળીને તેણે કહ્યું કે –
(एवं खलु पुत्ता तव कज्जे जियसत्तूप्पपुखें हिं छहिं राईहिं या संपेसिया,तेणं मए असक्कारिया जाव निच्छुढा, तएणं ते जियसत्तू पामोक्खा तेसिं याणं अंतिए एयमढे सोच्चा परिकुविया समाणा मिहिलं रायहाणि निस्संचारं जाव चिट्ठति )
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨
૧૯૮