Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(पिहित्ता परम्मुहा चिडंति तरणं सा मल्ली विदेहरायवरकन्ना तं जियसत्तू पामोक्खे एवं बयासी )
અને તેઓ બધાં માં ફેરીને બેસી ગયા. જ્યારે વિદેહરાજવર કન્યા મલ્ટીકુમારી તેઓને આ પ્રમાણે કરતાં જોયા ત્યારે તેણે કહ્યું——
( किणं तुभं देवाणुपिया ! सएहिं २ उत्तरिज्जेहिं जाव परम्मुहा चिह तणं ते जियसत्तू पामोक्खा मल्लि विदेहरायवरकन्नं एवं वयंति )
હે દેવાનુપ્રિયે ! તમે લેાકેા શા કારણથી પેાતાનું નાક ઉત્તરીયવસ્રના છેડાથી દાખીને પ્રતિમાના તરફથી માં ફેરવી બેસી ગયા છે?
વિદેહરાજવર કન્યા મલ્ટીકુમારીની આ વાત સાંભળીને જીતશત્રુ પ્રમુખ છએ રાજાઓએ તેને કહ્યું—
( एवं खलु देवाणुपिए अम्हे इमेणं असुभेणं गंधेणं अभिभूया समाणा एहिं २ जाव चिट्ठामो )
હે દેવાનુપ્રિયે ! આ ખરાબ ગધ અમારા માટે અસહ્ય થઈ પડી છે. એથી અમે પાતપાતાના ઉત્તરીયના છેડાથી નાક દબાવીને અને આ તરફથી માં ફેરવીને બેસી ગયા છીએ. ( તાં મટ્ઠી વિદ્વાનવર અન્ના તે નિયસર્ પામોવું વ' વચાણી) ત્યારપછી વિદેહરાજવર કન્યા મલ્ટીકુમારીએ જીતશત્રુ પ્રમુખ રાજાઓને કહ્યું કે—
( जइता देवाणुपिया ! इमीसे कणग० जाव पडिमाए कल्ला कल्लि ताओ मण्णाओ असण पाणखाइम साइमाओ एगमेगे पिंडे पक्विप्पमाणे २ इमेयारूबे असुभे पोग्गलपरिणामे )
હૈ દેવાનુપ્રિયે ! આ સેાનાની પૂતળીમાં મનેાજ્ઞ અશન પાન, ખાદ્ય અને સ્વાદ રૂપ ચાર જાતના આહારના નખાએલા એક એક કાળીયા જ્યારે આ પ્રમાણે મને વિકૃતિજનક અશુભતર પુદ્ગલ પરિણામ રૂપ દુધવાળા થઇ ગયા છે ત્યારે
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૨૦૨