Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
( साहरिता जेणेव वेसमणे देवे तेणेव उवागच्छंति, उवागच्छिता करयल जाव पचपिणति )
મૂકયા પછી તેઓ જ્યાં વૈશ્રમણ દેવા હતા ત્યાં ગયા, ત્યાં જઇને તેઓએ હાથ જોડીને “ તમારી આજ્ઞા મુજબ અમેાએ કુંભક રાજાના ભવનમાં અસંપત્તિ પહાંચાડી દીધી છે. “ આ પ્રમાણેની સૂચના કરી.
( तएण मल्ली अरहा ! कल्ला कल्लि जाव मागहओ पायरासोत्ति बहूणं सणाहाणा य अणाहाण य पंथियाणय परियाण य करोडियाण य कप्पडियाणय एगमेगं हिरण्णकोर्डि अट्ठ य अणूगाई सयसहस्साइं इमेयारूवं अत्थसंपदाणं दलयइ) ત્યારમાદ મલ્લી અરહત પ્રભુએ કહ્યાકલ્પ દરરોજ સવારના વખતથી માંડીને અપેારસુધી ઘણા સનાથેાને, અનાથેાને, પાંથાને અને પથિકને, ખપ્પરધારીઓને, કન્થાધારીઓને એક વર્ષ સુધી એક કરોડ એંશી લાખ સેાના મહારા આપી. દરરાજ નિત્ય રસ્તે ચાલતા રહેનારા અહીં ‘પાંચિક’ શબ્દથી તેમજ કાઈક દિવસ રસ્તે ચાલનારાએ ‘પથિક' શબ્દથી સમજવાં જોઇએ.
( तएण से कुंभए मिहिलाए रायहाणीए तत्थ २ तर्हि २ देसे २ बहुओ महाणससालाओ करेइ, तत्थणं बहवे मणुया, दिन्नभइभत्तवेयणा बिपुलं असण पाण खाइमं साइमं उनक्खडेंति, उबक्खडित्ता जे जहा आगच्छइ )
ત્યારખ દ કું ભક રાજાએ મિથિલા નગરીમાં ખધે અવાન્તરપુર વગેરેમાં તે પ્રદેશામાં શ્રૃંગાટક વગેરે રસ્તાઓમાં ઘણાં રસાઈ ઘર સ્થાપિત કરાવડાવ્યાં, તેએમાં ઘણા રસેઈયાએ અશન, પાન વગેરે રૂપમાં પુષ્કળ પ્રમાણમાં ચારે જાતના આહાર તૈયાર કરતા હતા.
એના ખદલ તેએને તથા તેમની સાથેના બીજા માણસાને ત્યાંથી ભેાજન મળતું હતું અને રસેાઈ તૈયાર કરનાર માણસાને પગાર પણ મળતા હતા. તે પુષ્કળ પ્રમાણમાં અશન, પાન, ખાદ્ય અને સ્વાઘના રૂપમાં ચાર જાતના
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૨૧૩