Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
( इमस्स पुण ओरालिय सरीरस्स खेलासवस्स बत्तासस्स पित्तासवस्स सुक्क सोणिय पूयासवस्स दुरूव उसासनीसासरस दुरूवमुत्त पूइयपूरिस पुण्णस्स सडणपडण विद्धंसण धम्मस्स केरिसए परिणामे भविस्सइ)
આ ઔદારિક શરીરનું પુદ્ગલ પરિણમન તેના કરતાં પણ વધુ અનિષ્ટ દુધવાળું થશે નહિ? અરે ! ચક્કસ થશે. કેમકે આ કફનું આશ્રય છે. આમાંથી વારંવાર વમનનું નિસ્સરણ થતું રહે છે. પિત્ત પણ આમાંથી નીકળતું રહે છે. શુક્ર, શેણિત (લેહી) અને પરૂ આમાંથી બહાર વહેતું રહે છે. આમાથી એના શ્વાસોચ્છવાસ મહા દુરૂપ અનિષ્ટતર છે. આ શરીર દુરૂપ મૂત્ર અને અનિષ્ટ ગધવાળા મળથી હમેશા ભરાએલું રહે છે. આ શરીર શટન, પતન, તેમજ વિધ્વંસન ધર્મવાળું છે. કોઢ વગેરી રોગ વડે જે શરીરના આંગળી વગેરે અવયવે ખરી પડે છે તેનું નામ શટન છે. ઘડપણને લીધે શરીરમાં જે શિથિલતા આવે છે તેને પતન કહેવાય છે. નાશ થવું તે વિધ્વ સન કહેવાય છે આનું કારણ બતાવવામાં આવેલ કેળિયો જે એક એક કરીને દરરોજ આ પૂતળીમાં નાખવામાં આવ્યું છે. તે જયારે આવું તીવ્ર અનિષ્ટતર દુર્ગધ રૂપ પુદ્ગલ પરિણમવાળું થાય ત્યારે આ ઔદારિક શરીરનું કે જે શ્લેમ વગેરે ઘણુ મળથી ભરાએલું છે અને શટન, પતન, અને વિધ્વંસન જેનું સ્વાભાવિક ધર્મ છે–પુદ્ગલ પરિણામ એના કરતાં પણ વધુ અનિષ્ટ દુધવાળું હશે જ.
(तं मा णं तुम्भे देवाणुप्पिया ! माणुस्सएसु कामभोगेसु सज्जह; रज्जह गिज्झह, मुज्झह, अज्झोववज्जह )
એથી હે દેવાનુપ્રિયે ! તમે મનુષ્યભવના કામ ભેગેમાં ફસાશે નહિ, તેમાં રાગ ઉત્પન્ન કરે નહિ, તેના પ્રતિ તૃષ્ણાનું વાદ્ધન કરે નહિ, મુગ્ધ થાઓ નહિ અને તેને કઈ દિવસ પણ વિચાર કરે જ નહિ.
( एवं खलु देवाणुप्पिया ! तुम्हे अम्हे इमाओ तच्चे भवग्गहणे अवरविदेह वासे सलिलावइंसि विजए वीयसोगाए रायहाणीए महबलपामोक्खा सत्तविय बालवयंसया रायाणो होत्था)
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૨૦૩