Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હે પુત્રિ ! જિતશત્રુ પ્રમુખ છએ રાજાઓએ તમારી સાથે લગ્ન કરવાના વિચારથી મારી પાસે તો બેકલ્યા હતા.
મેં તેમના પ્રસ્તાવને સ્વીકાર્યો નહિ અને તેમના દૂતેને અનાદર અને અસંમાન કરીને મહેલના પાછળના નાના બારણેથી તેઓને બહાર કઢાવી મૂક્યા. પિતાના દૂતોની પાસેથી આ બધી વિગત જાણુને જીતશત્રુ પ્રમુખ છએ રાજાએ ખૂબ જ ગુસ્સે થયા, અને હવે તેઓએ મિથિલા નગરીને ચારે બાજુથી ઘેરી લીધી છે. તેના પરિણામે લેકની અવર જવર બંધ થઈ ગઈ છે. કેઈપણ કારણસર લેકે બહાર જઈ શકતા નથી એવી ભયંકર પરિસ્થિતિ ઊભી થઈ છે. (agri કહ્યું પુત્તા તેfઉં નિયતત્ત્વ પામોવલ્લi guહું अंतराणि अलभमाणे जाव झियामि)
એટલા માટે હે પુત્રિ ! હજી સુધી પણ હું જીતશત્રુ પ્રમુખ છએ રાજાઓના અન્તર વગેરેને એટલે કે અવસર વગેરેની લાગમાં રહ્યા પણ મને અત્યાર સુધી તેમનું એક પણ છિદ્ર (ખામી) ની જાણ થઈ શકી નહિ. ઘણા ઉપાયથી તેમને હરાવવાના વિચારે પણ મેં કર્યો છે, ત્પત્તિકી વગેરે બુદ્ધિઓથી મંત્રીઓની સાથે વિચારણું પણ કરી છે પણ મને તેઓને સ્વાધીન બનાવવા કે હરાવવા માટે કોઈ એક પણ ઉપાય જણાતું નથી. એથી અપહતમનઃ સંકલ્પવાળે હું આર્તધ્યાનમાં લીન થઈને બેઠે છું. ( તi હા મરજી વિહાચવાવના ગુમ સાયં પરં યથારી) આ રીતે પિતાના પિતા કુંભક રાજાની વાત સાંભળીને વિદેહરાજવર કન્યાએ તેમને કહ્યું કે(મા ને તમે તાગો ! ગોહરમાનંwwા ગાવ gિયાદ) હે તાત! અત્યારે તમે ચિતામગ્ન છે એટલે તેને દૂર કરવા માટે હું એક ઉપાય બતાવું છું. (तुब्भेण ताओ तेसि जियसत्तू पामोक्खाण छहं रायाण पत्तेय रहसिय
જેણે દેહ) હે પિતા ! તમે જીતશત્રુ પ્રમુખ રાજાઓમાંથી દરેક રાજાની પાસે એકાંતમાં પિતાને દૂત મેલે.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૧૯૯