Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
( જીન્નાનશ્ચિંતા નરચન ર૦” Ë વયાસી) ત્યાં આવીને તેમણે ખંને હાથેાની અજલી બતાવીને નમન કર્યાં.
( एवं खलु सामी ! अम्हे जियसत्तू पामोक्खाणं छन्हं राईणं दूया जमगसमगं चैव जेणेव मिहिला जात्र अवहारेणं निच्छुभावेइ )
અને કહ્યું હે સ્વામિન્! અમે બધા જિતશત્રુ પ્રમુખ છએ છ રાજાઓના હતા એક જ સમયમાં જ્યાં મિથિલા નગરી હતી ત્યાં પહેાંચ્યા, ત્યાં પહોં ચીને કુંભકરાજાના દન માટે અમે રાજમહેલમાં ગયા. ત્યાં પહોંચીને અમે લેાકેાએ વિનયની સાથે પાતપેાતાના રાજાનેા સ ંદેશ તેમને કહી સભળાવ્યે. કુંભકરાજા તે સંદેશાઓને સાંભળતાં જ ગુસ્સે થઇ ગયા અને કહેવા લાગ્યા કે હું મારી પુત્રી મલ્લીકુમારી કોઈને ય આપીશ નહિ. આમ કહેતાં તેમણે અમને અસત્કૃત તેમજ અસ`માનિત કરીને પાતાના મહેલના પાછળના નાના બારણાંથી બહાર કાઢી મૂક્યા.
( तं ण देणं सामी ! कुंभए मल्लिं विदेहरायवरकन्नं साणं २ राई मम निवेदेति )
એથી હે સ્વામિન્ ! તમે ચાક્કસપણે આ જાણીલેા કે કુંભક પેાતાની વિદેહરાજવર કન્યા મલ્લીકુમારી આપશે નહિ આ પ્રમાણે કહીને છએ દૂતે એ પાતપાતાના રાજાઓની સામે પેાતાના મતની પુષ્ટિ કરી.
( तरणं से जियसत्तू पामोक्खा छप्पि रायाणो तेर्सि दूयाणं अंतिए एवमट्ठ सोच्चा निसम्म आसुरूत्ता अण्ण मण्णस्स दूयसंपेसणं करेंति )
ત્યારબાદ જીતશત્રુ પ્રમુખ છએ રાજાએ તેના મુખેથી આ પ્રમાણે વાત સાંભળીને અને તેને ખરાખર સમજીને ગુસ્સે થયા અને પાતપેાતાના દૂતાને એક બીજા રાજાની પાસે મેકલ્યા.
( करिता एवं वयासी एवं खलु देवाणुपिया ! अहं राईणं दूया जमगसमगचैव जाव णिच्छूढा )
તેઆએ તે તેની સાથે આ જાતને સ ંદેશ માકણ્યા કે હે દેવાનુપ્રિયા ! આપણા છએ રાજાના હતા એકી વખતે કુંભકરાજાની પાસે ગયા. ત્યાં તેણે
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૧૯૩