Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ના,
( चोक्खा ! से जहा नामए केई पुरिसे रूहिरकयं वत्थं रूहिरेणं चैव धोवेअत्थि चोक्खा ! तस्स रूहिरकयस्स वत्थस्स रुहिरेण धोन्यमाणस्स काईसोही ? नो इण्डे, समट्ठे एवामेव चोक्खा ! तुम्भेणं पाणावाएणं जाव मिच्छादंसणसल्लेणं नत्थिकाई सोही, जहा तस्स रूहिरकयस्स वत्थस्स रुहिरेणं चैव माणस )
હું આક્ષે ! જેમ કાઈ માણસ લાહીથી ખરડાએલા વસ્ત્રો લેાહીથી જ ધાવે તે શુ લેાહીથી ખરડાએલા વસ્ત્રો લેાહીથી જ ધાવડાવવામાં આવે તે તેની શુદ્ધિ થઈ ગઈ કહેવાય ? આ વાત તે ગમે તે વ્યક્તિ પણ સમજી શકે તેમ છે. આ પ્રમાણે હું ચાÀ ! પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શન શલ્યના સેવનથી તમારા જેવા લેાકેાની શુદ્ધિ કાઇપણ રીતે સભવી શકે તેમ નથી. જેમ પેલા લેાહીથી ખરડાએલા વસ્ત્રની શુદ્ધિ લેાહીથી થઇ શકતી જ નથી તેમજ મિથ્યાદર્શન શલ્યના સેવનથી પણ શુદ્ધિ થતી નથી.
( तरणं सा चोक्खा परिवाइया मल्लीए विदेहरायवर कन्नाए एवं वुत्ता संकिया कंखिया विइगिच्छिया भेयसमावण्णा जाया यावि होत्था )
આ પ્રમાણે વિહરાજવર કન્યા મલ્લીકુમારી વડે સમજાવવામાં આવેલી ચેક્ષા પરિત્રાજિકા શ'કાથી યુક્ત થઈ ગઈ, કાંક્ષાથી યુક્ત થઈ ગઈ, વિચિકિત્સા ( ફળપ્રાપ્તિ વિશે સ ંદેહ યુક્ત) અને ભેદ ( પેાતાની માન્યતાને નાશ) સમાપન થઈ ગઈ. મલ્ટીકુમારીને જવાબમાં હું કોઈ પણ વસ્તુ રજૂ કરીશ તે તે સાચી હશે કે કેમ ? આ જાતની મુંઝવણથી ચાક્ષાનું મન શકિત થઈ ગયું. હું જો મારા જવાબ ખરાબર નહિ હાય તા ખીજે શા જવામ આપીશ ? આ પ્રમાણે તે જવામના વિશે વાંચ્યાયુક્ત થઈ ગઈ. “ મલ્ટીકુમારીને જવામ આપ્યા છતાં પણ તેને મારા જવાબ ઉપર વિશ્વાસ બેસશે કે કેમ ?'‰ આ રીતે તે વિચિકિત્સા યુક્ત થઇ ગઈ. આ પરિસ્થિતિમાં મારે શું કરવું
''
64
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૧૮૪