Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તરણ મોખરણ વહુ તમારૂ છે મિષg ” સંમોહન ઘરને અધવચ્ચે છ ગર્ભગૃહો બનાવે.
( तीसेणं गम्भघरगाणं बहुमज्झ देसभाए जाव घर यं करेह तस्स णं जाल घरयस्त बहुमज्झदेसमाए मणिपेढियं करेइ जाव पच्चप्पिणंति )
ગર્ભગૃહના મધ્ય ભાગમાં જાલ ઘર બનાવે જે ઘરની અંદરની વસ્તુઓ ને બહારના માણસે ઘરની જાળીઓથી જોઈ લે છે, તે ઘરને જાળઘર કહે છે. જાળીઓ ભી તેમાં લાકડા વગેરેની બનાવીને મૂકવામાં આવે છે. ઘરમાં પવન તેમજ પ્રકાશ ને આવવાને માટે બારીઓ હોય છે, તેમજ જાળીઓ પણ મૂકવામાં આવે છે ) આ જાળ ઘરની બરાબર અધવચ્ચે મણિ જડિત પીઠિકા બના.
આબધું તૈયાર થઈ જાય ત્યારે મને સૂચિત કરો. આરીતે મલ્લી ભગવતીની આજ્ઞા સાંભળીને કૌટુંબિક પુરુષેએ એક સંમોહન ઘર, તેની વચ્ચે છે ગર્ભગૃહ, તેની વચ્ચે એક જાળગૃહ અને તેની વચ્ચે મણિ જટિત પીઠિકા બનાવી અને બનાવીને તેઓ મલ્લી ભગવતીની સામે આવ્યા અને આવીને કહેવા લાગ્યા-“હે દેવાનુપ્રિયે હમારી આજ્ઞા પ્રમાણે અમે યથાવત બધું તૈયાર કરાવી દીધું છે. “ સત્ર “૧૩ ,, }
નgr' મી મનિષેઢિયા ઈત્યાદિ
મણિનિર્મિતપુલિકાનિર્માણ આદિકા વર્ણન
ટીકાઈ–(તf') ત્યાર બાદ (મસ્ત્રી) મલી કુમારીએ. (मणिपेढियाए उवरि अप्पणो सरिसियं सरितंय सरिव्वय सरिस लावन
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૧૨૪