Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કરી છે, તેા તમે પદ્માવતી દેવીના જેવા શ્રીદામકાંડ કોઈ સ્થાને જોચા છે? ( તળ મુક્ષુદ્ધિ પવ્રુિદ્ધિાચ થયું વયાસી) રાજાની આ પ્રમાણે વાત સાંભળીને અમાત્ય બુદ્ધિએ પ્રતિબુદ્ધિ રાજાને આ પ્રમાણે કહ્યું
( एवं खलु सामी ! अहं अन्नया कयाई तुब्भं दोच्चेण मिहिलं रायहाणिगए तत्थणं मए कुंभगस्स रन्नो धूयाए पभावईए देवीए अत्तयाए मल्लीए, संत्रच्छर पडिलेहणगंसि दिव्वे सिरिदामगंडे दिट्टपुच्चे )
હે સ્વામિન્ ! એક વખતે તમારા ક્રૂત તરીકે જ હું મિથિલા રાજધાની
માં ગયા હતા.
ત્યાં મેં કુંભક રાજાની પુત્રી પ્રભાવતી દેવીની આત્મના-પુત્રી-મલ્લીકુમારીના જન્માત્સવ પ્રસંગે ખૂબજ નવાઈ પમાડે તેવા શ્રીદામકાંડ જોયા હતા. ( तस्स णं दिरीदामगंडस्स इमे पउमावईए सिरीदामगंडे सय सहस्सतमे कल्लं ण अधर)
તેની સામે પદ્માવતી દેવીને આ શ્રીદામકાંડ લક્ષાંશ પણ નથી. એટલે કે સુગંધ કે સૌંદર્ય તેની દૃષ્ટિએ મલ્ટીકુમારીના જન્માત્સવ પ્રસંગના શ્રીદામકાંડની સામે આ કંઇ જનથી. ( સ યુિદ્ધો મુદ્ધિ અમખ્ય ( ચાસી) આરીતે સાંભળીને પ્રતિબુદ્ધિએ સુબુદ્ધિ અમાત્યને આ પ્રમાણે કહ્યું( મેરિલિયાળ તેનાગુલ્વિયા ! મલ્હો નીયાચવરચન્ના) હે દેવાનુપ્રિય ! વિદેહ રાજ પુત્રી મલ્લીકુામારી એવી કેવી છે કે,
" जस्स णं संवच्छरपडिलेहणयंसि सिरिदामगंडस्स पउमावईएदे बीए सिरि दामगंडे सय सहस्सत्तमं पि कलं न अग्धइ
13
જેમના જન્માત્સવના શ્રીદામકાંડની સામે પદ્માવતી દેવીને આ શ્રીદામ કાંડ લક્ષાંશ પણ લાગતા નથી.
( સળ' સુવુદ્ધિ તિવ્રુદ્ધિ લામુરાય... વયાસી ) આ રીતે સાંભળીને ઇક્ષ્વાકુવંશમાં ઉત્પન્ન પ્રતિબુદ્ધ રાજાને સુબુદ્ધિએ કહ્યું (વિવૅહાચવવા
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૧૩૨