Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(महया उक्किसीहणायजयरवेणं पक्खुभित्तमहासमुदरवभूयं पिव मेइणिं करेमाणा)
પવનથી-ક્ષુખ્ય મહાસાગરને સર્વત્ર વ્યાપ્ત થયેલા અવનીની જેમ સિંહનાદ જ્યાં જ્ય વિનિથી પૃથ્વીને શક્કિ કરતા (કુઝુત્તાવા વાળાTI Mલિંબાવે સુરત) તે સમયે માંગલિકોએ એટલે કે ચારણોએ મંગળધ્વનિ કર્યો.
( हंभो सब्वेसिमविभे अत्थसिद्धीओ उवहिताई कल्लाणाई पडियाई सधपावाई, जुत्तो पूसो विजओ मुहुत्तो अयंदेसकालो )
હે પિતવણિકે ! તમને બધાને અર્થની સિદ્ધિ થાય તમને સદા કલ્યાણ પ્રાપ્ત થાઓ, મંગળયાત્રાના તમારા બધા વિનોનાશ પામો અત્યારે ચન્દ્રની સાથે પુષ્યનક્ષત્રને અનુકૂળ એગ થઈ રહ્યો છે. ( યાત્રામાં પુષ્યનક્ષત્રને યોગ પ્રશસ્ત હોય છે–કહ્યું પણ છે- “વિદ્દાતા જ પુષ્યઃ સર્વાર્થ સાધનઃ”) અત્યારે વિજયના મુહૂર્તન સમય ચાલી રહ્યો છે. પ્રસ્થાન માટે અત્યાર નો વખત શુભાવહ છે.
(तओ पुस्समाण वेणंवक्के उदाहिए हट्ठतुट्टा कुच्छिधारकन्नधार गभिज्ज संजात्ता णावावाणियगा वावारिसु)
આ રીતે જ્યારે પુષ્પમાનો-ચરણો–ને મંગળ પાઠ થઈ ચૂક્યું ત્યારે હર્ષિત તેમજ સંતુષ્ટ થયેલા કુક્ષિધાર-નીકાના પાર્વભાગમાં નિયુક્ત કરાયેલા સંચાલકો, કર્ણધાર–નૌકા ચલાવનારાઓ, ગર્ભજ-નૌકાના અંદરના ભાગમાં બેસીને અવસરાનુકૂળ કામ કરનારાઓ અને સાંયાત્રિકજને-વેપારીઓ-કે જેમની વસ્તુઓને નૌકામાં લાદેલી હતી, પોતપોતાના કામમાં વળગી ગયા. (तं नावं पुन्नुच्छंगं पुण्णमुहिं बंधणेहिं तो मुचंति )
અને જેના વચ્ચેના ભાગમાં અનેક જાતની વેચાણની વસ્તુઓ ભરેલી હતી અને અગ્રભાગમાં યાચિત જાતજાતની સંચાલન સામગ્રી ભરેલી હતી એવા વહાણને કિનારા ઉપર ના થાંભલાનું બંધન ખેલીને મુક્ત કરવામાં આવ્યું. મેં સૂત્ર “ ૨૦” .
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૧૩૯