Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
मोह मोहत्ता मिहिलाए रायहाणीए तं महत्थं महग्धं महरिहं विउलं रायरिहं पाहुडं कुंडल जुयलं च गिण्यंति, गिण्डित्ता मिहिलं अणुपविसंति )
',
ત્યાં પહોંચીને તેમણે ગાડીએ અને ગાડાંઓને છેડી દીધાં અને ત્યાર ખાદ તેમણે મિથિલા રાજધાનીમાં જવા માટે તે મહાપ્રયેાજનની સિદ્ધિ માટે બહુ કિંમતી મહાપુરૂષોને લાયક એવા રત્ના વગેરેની ભેટ તથા દેવે આપેલા અને કુંડળેને કે જે રાજાને યાગ્ય હતા તે લીધાં અને લઈને તેઓ મિથિલા રાજધાનીમાં ગયા.
( अणुपविसित्ता जेणेव कुंभए तेणेव उवागच्छंति उदागच्छित्ता करयल० तं महत्थं दिव्वं कुंडलजुयलं उवणेंति )
ત્યાં જઇને તેઓ જ્યાં કુંભક રાજા હતા ત્યાં પહેાંચ્યાં, ત્યાં પહેાંચીને તેઓ બધાએ રાજાને બંને હાથની અંજલિ બનાવીને અને તેને મસ્તકે સૂકીને નમન કર્યાં, પછી સાથે લાવેલાં રત્ના વગેરેના ઉપહાર તેમજ કુડળેા તેમણે ભેટ કર્યો”. (तरणं कुंभए तेर्सि संजत्तगाणं जाव पडिन्छ, पडिच्छित्ता मक्कीविदेह बररायकन्नं सहावे, सदावित्तातं दिव्वं कुंडलजुयलं मल्लीए विदेह वरराज कन्नगाए पिणइ ) કુંભક રાજાએ તે સાંયાત્રિકાની રત્ના વગેરેની ભેટ તેમજ કુંડળાને સ્વીકાર્યા. સ્વીકાર્યા પછી વિદેહવર રાજકન્યા મલ્લિકુમારીને ખેલાવી અને ખેલાવીને અને દિવ્ય કુંડળા વિદેહવરરાજકન્યા મલ્લિકુમારીને પહેરાવ્યાં.
( વિદ્વિત્તા પત્તિનિલસ્નેક્) પહેરાવીને તેને તેની સાથે ત્યાંથી કન્યાન્તપુરમાં પહેોંચાડી
( तरणं से कुंभए राया ते अरहन्नगपामोक्खे नावावणियगे विउले णं वत्थ गंध जाव उस्सुकं वियरइ )
ત્યાર પછી કુંભકરાજાએ અરહન્નક પ્રમુખ સાંચાત્રિકાનું વિપુલ વસ્ત્ર ગધ માળા અલ’કારાવડે સન્માન કર્યું' સન્માન કરીને તેમની વસ્તુઓના કર (મહેસૂલ)
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૧૫૬