Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
चि एयारिसए मज्जणए दिट्ठ पुत्वे जारिसए णं इमी से सुवाहुदारियाए मज्जणए
બોલાવીને તેમણે આ પ્રમાણે કહ્યું“હે દેવાનુપ્રિ ! તમે અમારા દૂતના રૂપમાં ઘણું ગ્રામ, આકારો, નગરે અને ઘરોમાં અવર-જવર કરતા રહે છો તો બતાવે કે તમે પહેલાં એવો સુબાહ દારિકા જેવો સ્નેપન મહોત્સવ કેઈ રાજા, ઈશ્વર, કઈવ્યવહારી, કઈ સાર્થવાહ અથવા કઈ પ્રેષ્ઠિાને ત્યાં છે?
(तएणं से वरिसधरे रुप्पि करयल एवं वयासी-एवं खलु सामी ! अहं अन्नया कयाई तुब्भेणं दोच्चेणं मिहिलं गए तत्थ णं मए कुंभगस्त रन्नो धूयाए पभावईए देवीए अत्तयाए मल्लीए विदेह रायकन्नगाए मज्जणए दिखे, तस्स णं मज्जणगस्स इमे सुबाहुदारियाए मज्जणए सयसहस्सइमंपि कलं न अग्धेइ)
આ પ્રમાણે સાંભળીને તે વર્ષધરે બંને હાથની અંજલી બનાવીને તેને મસ્તકે મૂકીને રુકમી રાજાને કહ્યું કે હે સ્વામી ! હું કોઈ વખત તમારા દૂત તરીકે મિથિલા નગરીમાં ગયો હતો. ત્યાં મેં પ્રભાવતીના ગર્ભથી જન્મેલી વિદેહ રાજાની બધી પુત્રીઓમાં શ્રેષ્ઠ કુંભક રાજાની પુત્રી મલી કુમારીને જે સ્નાન મહત્સવ છે. તેની સામે સુબાહુ દારિકાને સ્નાન મહોત્સવ લક્ષાંશ પણ કહી શકાય તેમ નથી.
(तएणं से रुप्पीराया परिसधरस्स अंतिए अयमढे सोच्चा णिसम्म सेसं तहेव मज्जणगजणितहासे दूतं सदावेइ, सदावित्ता एवं वयासी जाव जेणेव महिला नयरी तेणेव पहारेत्थ गमणाए )
રુકમી રાજાએ જયારે વર્ષધર (કંચુકી પુરુષ) ના મુખેથી આ પ્રમાણે વાત સાંભળી ત્યારે તેના વિષે વિચાર કરીને તેણે ચન્દ્રછાય રાજાની જેમ એટલે કે રાજાએ વર્ષધરને મલ્લી કુમારીના સંબંધમાં પિતાની ઈચ્છા જણવતાં કહ્યું કે તે કેવી છે? ત્યારે જવાબમાં વર્ષધરે કહ્યું કે હે દેવાનુપ્રિય ! શું કહું? જેવી તે કન્યા છે તેવી તે કઈ પણ નથી. એવી કઈ નથી દેવકન્યા
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર: ૦૨
૧૬૫