Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઞળવણ હોથા) કુણાલ નામે જનપદ એટલે કે દેશ હતેા. ( તસ્થળ' સાવથી નામ નવરી હોથ્થા) તે જનપદ-દેશમાં શ્રાવસ્તી નામે નગરી હતી.
(तत्थ रुप्पी कुणालविई नामं राया होत्था तस्स णं सप्पिस घुया धारि णीए देवीए अत्तया सुबाहु नामं दारिया होत्था)
શ્રાવસ્તી નગરીમાં કુણાલ દેશના અધિપતિરુકમી રહેતા હતા. રુકમી રાજા ને એક પુત્રી હતી તેનું નામ સુબાહુ હતું. ધારિણી દેવીના ગર્ભથી તેના જન્મ થયા હતા.
( सुकुमाल० रूवेण य जोव्वणे णं लावण्णेण य उक्किट्ठा, उक्किदुसरीरा जाया યાવિદોસ્થા )
તેના હાથપગ ખૂબ જ સુકેામળ હતા. તે રૂપ, આકૃતિ, યૌવન, તેમજ લાવણ્ય બધામાં સુંદર ગણાતી હતી. તેથી તે ખૂબજ સુદર અંગેાવાળી અને સ્ત્રી સખશ્રી ખધા ગુણૈાથી યુક્ત હતી.
(ती से सुबाहुदारियाए अन्नया चाउम्मासिय मज्जणए जाए यावि होत्या) એક દિવસે સુબાહુ પુત્રીના ચાતુર્માસિક સ્નાન મહેાત્સવના સમય આવ્યે. (तएण से कुणाला हिवई सुबाहु दारियाए चाउम्मा सिय मज्जणयं उचट्ठियं जाणइ) કુણાલ દેશના રાજા રુકમીને તેની પુત્રી સુબાહુના ચાતુર્માસિક નાના ત્સવના જયારે વિચાર આવ્યા ત્યારે (નિત્તા ઝૌટુ'પ્રિય પુલેિ સાવે. ) તેણે કૌટુંબિક પુરુષાને ખેલાવ્યા (સાવિત્તા વું વચલી) અને ખેલાવીને આ પ્રમાણે કહ્યું—
( एवं खलु देवाणुपिया ! सुबाहुदारियाए सकल्लं चाउम्मासियमज्जणए भविस्सर) હૈ દેવાનુપ્રિયા ! આવતી કાલે સવારે સુબાહુ દારિકાનું ચાતુર્માસિક સ્નાન થશે. ( तं कल्लं तुभेणं रायमग्गमोगाढंसि मंडवं जला थल दसद्धवन्नमल्लं साहरेइ ) એથી તમે આવતી કાલે સવારે રાજમાર્ગની પાસેના મુખ્ય મ′ડપમાં
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૧૬૨